Hymn No. 4040 | Date: 16-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-16
1992-07-16
1992-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16027
માગે છે ને ચાહે છે, જીવનમાં તો સહુ, જીવનમાં તો પકવાન ને મેવા
માગે છે ને ચાહે છે, જીવનમાં તો સહુ, જીવનમાં તો પકવાન ને મેવા રહે ના તૈયાર જીવનમાં તો જલદી, જીવનમાં કરવાને તો સાચી સેવા ચાહે છે જીવનમાં તો સહુ, જીવનમાં ચાહે તો સહુ, સુખની નીંદરે તો સુવા જોઈએ જીવનમાં સહુને બધું, રહે ના તૈયાર, જીવનમાં તો મહેનત કરવા દુઃખ ના ચાહે કોઈ જીવનમાં, ચાહે સહુ તો જીવનમાં, દુઃખ થી દૂર રહેવા ઉતાવળે ભરે તો ખોટું પગલું, જીવનમાં થાય ના તૈયાર એ પાછું લેવા વધવું છે સહુએ તો આગળને આગળ, તૈયાર નથી કોઈ તો પાછા હટવા રહે માથું મારતાં અન્યની તો વાતોમાં, હોય ના ભલે એમાં એને કાંઈ લેવા-દેવા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mage che ne chahe chhe, jivanamam to sahu, jivanamam to pakavana ne meva
rahe na taiyaar jivanamam to jaladi, jivanamam karavane to sachi seva
chahe che jivanamam to sahu, jivanamam chahe to sahu, sahie jivanamam chahe to
sahu, na sukhani nindare to suanva , jivanamam to mahenat karva
dukh na chahe koi jivanamam, chahe sahu to jivanamam, dukh thi dur raheva
utavale bhare to khotum pagalum, jivanamam thaay na taiyaar e pachhum leva
vadhavum che sahu to
agalani to vatomam, hoy na bhale ema ene kai leva-deva
|