Hymn No. 4042 | Date: 18-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-18
1992-07-18
1992-07-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16029
આવ્યો જગમાં હું તો, અપરિચિતના સમૂહમાં, પરિચય તો જગમાં, થાતોને થાતો રહ્યો
આવ્યો જગમાં હું તો, અપરિચિતના સમૂહમાં, પરિચય તો જગમાં, થાતોને થાતો રહ્યો પરિચય તો અન્યના મળ્યા ના પૂરા, પરિચય મૂજને મારો, પૂરો ના મળ્યો પરિચિત ના પરિચય ભી લાગ્યા અધૂરા, અનુભવ જીવનમાં એનો તો થાતો રહ્યો કહી ના શકું, પરિચય મળ્યો કોનો પૂરો, જ્યાં, પરિચય મુજને મારો પૂરો ના મળ્યો સંસાર અરણ્યમાં તો હું ભટકતો રહ્યો, જીવનની સાચી કેડીનો પરિચય ના મળ્યો થયો ના પરિચય જગમાં, જગનો પૂરો, જ્યાં, પરિચય મુજને મારો પૂરો ના મળ્યો રાખું નજર ભલે ખુલ્લી, થઈ જાતી બંધ કેમ ને ક્યારે, વિક્ષેપ એથી થાતો રહ્યો કહી ના શકું પરિચય કોઈનો પણ થયો પૂરો, જ્યાં, પરિચય મુજને મારો પૂરો ના મળ્યો કોશિશો ભી રહી બધી અધૂરી, ફણગો જીવનમાં જ્યાં નવોને નવો ફૂટતો તો રહ્યો પરિચય જીવનમાં, જીવનનો કરવા પૂરો, પરિચય મારો જીવનમાં, મારો પૂરો તો કરતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo jag maa hu to, aparichitana samuhamam, parichaya to jagamam, thatone thaato rahyo
parichaya to anyana malya na pura, parichaya mujh ne maro, puro na malyo
parichita na parichaya bhi laagya adhura, anubhava jivanam naam makalyo to thaato rahyo
kahyo kahiich , jyam, parichaya mujh ne maaro puro na malyo
sansar aranyamam to hu bhatakato rahyo, jivanani sachi kedino parichaya na malyo
thayo na parichaya jagamam, jagano puro, jyam, parichaya mujh ne maaro puro na kalyo
rakhum najar bandha, kalyo rakhum najar bhale vikshepa ethi thaato rahyo
kahi na shakum parichaya koino pan thayo puro, jyam, parichaya mujh ne maaro puro na malyo
koshisho bhi rahi badhi adhuri, phanago jivanamam jya navone navo phutato to rahyo
parichaya jivanamam, jivanano karva puro, parichaya maaro jivanamam, maaro puro to karto rahyo
|