1992-07-20
1992-07-20
1992-07-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16036
ઊગશે કાલ કોની કેવી રે જીવનમાં, ના એ તો કોઈ કહી શકે (2)

હશે એ વાદળઘેરી, કે વાદળ વિનાની રે, ના એ તો કોઈ કહી શકે (2)
ધરશે કેવા એ તો સુખ દુઃખની પ્રસાદી રે, ના એ તો કોઈ કહી શકે (2)
લાવશે એ અણધાર્યા તોફાન કે હશે શાંતિભરી રે, ના એ તો કોઈ કહી શકે (2)
હશે કેટલી સફળતા કે નિષ્ફળતાની એમાં લહાણી રે, ના એ તો કોઈ કહી શકે (2)
હશે એ ઉમંગભરી કે ચિંતાભરી રે, ના એ તો કોઈ કહી શકે (2)
વગાડશે એ પ્રગતિની શહનાઈ કે પડતીના રણશિંગા રે, ના એ તો કોઈ કહી શકે (2)
હશે એ પ્રકાશભરી કે અંધકારભરી રે, ના એ તો કોઈ કહી શકે (2)
વહાવરાવશે એ આંસુની ધારા કે હાસ્યની ધારા રે, ના એ તો કોઈ કહી શકે (2)
ઊગશે એ તો ગમે એવી, શું શીખવી જાશે રે, ના એ તો કોઈ કહી શકે (2)
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūgaśē kāla kōnī kēvī rē jīvanamāṁ, nā ē tō kōī kahī śakē (2)
haśē ē vādalaghērī, kē vādala vinānī rē, nā ē tō kōī kahī śakē (2)
dharaśē kēvā ē tō sukha duḥkhanī prasādī rē, nā ē tō kōī kahī śakē (2)
lāvaśē ē aṇadhāryā tōphāna kē haśē śāṁtibharī rē, nā ē tō kōī kahī śakē (2)
haśē kēṭalī saphalatā kē niṣphalatānī ēmāṁ lahāṇī rē, nā ē tō kōī kahī śakē (2)
haśē ē umaṁgabharī kē ciṁtābharī rē, nā ē tō kōī kahī śakē (2)
vagāḍaśē ē pragatinī śahanāī kē paḍatīnā raṇaśiṁgā rē, nā ē tō kōī kahī śakē (2)
haśē ē prakāśabharī kē aṁdhakārabharī rē, nā ē tō kōī kahī śakē (2)
vahāvarāvaśē ē āṁsunī dhārā kē hāsyanī dhārā rē, nā ē tō kōī kahī śakē (2)
ūgaśē ē tō gamē ēvī, śuṁ śīkhavī jāśē rē, nā ē tō kōī kahī śakē (2)
|