Hymn No. 4059 | Date: 26-Jul-1992
|
|
Text Size |
 |
 |
રહેવું છે રે પ્રભુ, જીવનમાં મારે તો, તારો થઈને, તારો થઈને
Rehavu Che Re Prabhu , Jeevanama Mare To Taro Thaine ,Taro Thaine
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-07-26
1992-07-26
1992-07-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16046
રહેવું છે રે પ્રભુ, જીવનમાં મારે તો, તારો થઈને, તારો થઈને
રહેવું છે રે પ્રભુ, જીવનમાં મારે તો, તારો થઈને, તારો થઈને રહેજે તું રે પ્રભુ, જીવનમાં તો મારો થઈને રે, મારો થઈને કરવું છે રે પ્રભુ, જીવનમાં તો બધું તને કહીને, તને તો કહીને રહેવું છે સાથે જ્યાં તારી રે પ્રભુ, વળશે શું માયા પાછળ દોડીને, દોડીને રહેવું છે, છે તું તો બધે જગમાં રે પ્રભુ, એ તો સમજીને, સમજીને રહેવું છે જગમાં તારા વિશ્વાસે રે પ્રભુ, હૈયે એ તો ભરીને, ભરીને રહેવું છે જગમાં રાખી ધ્યાન તારું રે પ્રભુ, તારા ધ્યાનમાં રહીને, રહીને રહેવું છે જગમાં સહુ સાથે રે પ્રભુ, હળીમળીને, હળીને મળીને રહેવું છે જગમાં જીવનમાં રે પ્રભુ, સાચું બોલીને, સાચું બોલીને રહેવું છે જગમાં રે પ્રભુ, તારા ભક્તિભાવમાં, ડૂબીને, ડૂબીને
https://www.youtube.com/watch?v=fe9gP0xNPUw
Satguru Shri Devendra Ghia (Kaka)
રહેવું છે રે પ્રભુ, જીવનમાં મારે તો, તારો થઈને, તારો થઈને રહેજે તું રે પ્રભુ, જીવનમાં તો મારો થઈને રે, મારો થઈને કરવું છે રે પ્રભુ, જીવનમાં તો બધું તને કહીને, તને તો કહીને રહેવું છે સાથે જ્યાં તારી રે પ્રભુ, વળશે શું માયા પાછળ દોડીને, દોડીને રહેવું છે, છે તું તો બધે જગમાં રે પ્રભુ, એ તો સમજીને, સમજીને રહેવું છે જગમાં તારા વિશ્વાસે રે પ્રભુ, હૈયે એ તો ભરીને, ભરીને રહેવું છે જગમાં રાખી ધ્યાન તારું રે પ્રભુ, તારા ધ્યાનમાં રહીને, રહીને રહેવું છે જગમાં સહુ સાથે રે પ્રભુ, હળીમળીને, હળીને મળીને રહેવું છે જગમાં જીવનમાં રે પ્રભુ, સાચું બોલીને, સાચું બોલીને રહેવું છે જગમાં રે પ્રભુ, તારા ભક્તિભાવમાં, ડૂબીને, ડૂબીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahevu che re prabhu, jivanamam maare to, taaro thaine, taaro thai ne
raheje tu re prabhu, jivanamam to maaro thai ne re, maaro thai ne
karvu che re prabhu, jivanamam to badhu taane kahine, taane to kahine
rahevu che saathe prabhe .yam tarihu, valas re jabhe .yam tarihu shu maya paachal dodine, dodine
rahevu chhe, che tu to badhe jag maa re prabhu, e to samajine, samajine
rahevu che jag maa taara vishvase re prabhu, haiye e to bharine, bhari ne
rahevu che dh jag maa rakhi dhyaan rumah tar
rahevu che jag maa sahu saathe re prabhu, halimaline, haline maline
rahevu che jag maa jivanamam re prabhu, saachu boline, saachu boline
rahevu che jag maa re prabhu, taara bhaktibhavamam, dubine, dubine
|