Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 117 | Date: 09-Mar-1985
જડ-ચેતનમાં `મા' ને જોશો, દૃષ્ટિમાંથી ભેદને ભૂંસશો
Jaḍa-cētanamāṁ `mā' nē jōśō, dr̥ṣṭimāṁthī bhēdanē bhūṁsaśō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 117 | Date: 09-Mar-1985

જડ-ચેતનમાં `મા' ને જોશો, દૃષ્ટિમાંથી ભેદને ભૂંસશો

  No Audio

jaḍa-cētanamāṁ `mā' nē jōśō, dr̥ṣṭimāṁthī bhēdanē bhūṁsaśō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-03-09 1985-03-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1606 જડ-ચેતનમાં `મા' ને જોશો, દૃષ્ટિમાંથી ભેદને ભૂંસશો જડ-ચેતનમાં `મા' ને જોશો, દૃષ્ટિમાંથી ભેદને ભૂંસશો

આતમ જ્યોત દિવ્ય કરશો, પરમાનંદે તમે નહાશો

મારું-તારું ભૂલી જાશો, પ્રભુ સાથે તદરૂપ થાશો

આકાંક્ષાઓથી છૂટી જાશો, પરમાનંદે તમે નહાશો

તરંગોથી જો હટી જાશો, શુદ્ધ આચરણમાં લાગી જાશો

મનની શાંતિ પામી જાશો, પરમાનંદે તમે નહાશો

પળેપળની ગણતરી કરશો, ખોટી પળ નવ વેડફશો

શ્વાસેશ્વાસમાં એને વણશો, પરમાનંદે તમે નહાશો

વિષમતાનું ઝેર પચાવશો, આતમ સુખનું અમૃત પીશો

મળેલું સુખ વહેંચી લેજો, પરમાનંદે તમે નહાશો
View Original Increase Font Decrease Font

જડ-ચેતનમાં `મા' ને જોશો, દૃષ્ટિમાંથી ભેદને ભૂંસશો

આતમ જ્યોત દિવ્ય કરશો, પરમાનંદે તમે નહાશો

મારું-તારું ભૂલી જાશો, પ્રભુ સાથે તદરૂપ થાશો

આકાંક્ષાઓથી છૂટી જાશો, પરમાનંદે તમે નહાશો

તરંગોથી જો હટી જાશો, શુદ્ધ આચરણમાં લાગી જાશો

મનની શાંતિ પામી જાશો, પરમાનંદે તમે નહાશો

પળેપળની ગણતરી કરશો, ખોટી પળ નવ વેડફશો

શ્વાસેશ્વાસમાં એને વણશો, પરમાનંદે તમે નહાશો

વિષમતાનું ઝેર પચાવશો, આતમ સુખનું અમૃત પીશો

મળેલું સુખ વહેંચી લેજો, પરમાનંદે તમે નહાશો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaḍa-cētanamāṁ `mā' nē jōśō, dr̥ṣṭimāṁthī bhēdanē bhūṁsaśō

ātama jyōta divya karaśō, paramānaṁdē tamē nahāśō

māruṁ-tāruṁ bhūlī jāśō, prabhu sāthē tadarūpa thāśō

ākāṁkṣāōthī chūṭī jāśō, paramānaṁdē tamē nahāśō

taraṁgōthī jō haṭī jāśō, śuddha ācaraṇamāṁ lāgī jāśō

mananī śāṁti pāmī jāśō, paramānaṁdē tamē nahāśō

palēpalanī gaṇatarī karaśō, khōṭī pala nava vēḍaphaśō

śvāsēśvāsamāṁ ēnē vaṇaśō, paramānaṁdē tamē nahāśō

viṣamatānuṁ jhēra pacāvaśō, ātama sukhanuṁ amr̥ta pīśō

malēluṁ sukha vahēṁcī lējō, paramānaṁdē tamē nahāśō
English Explanation: Increase Font Decrease Font

If you are able to see the Divine in animate and inanimate, then you will be free of discrimination towards anyone.

When you will make the light of your soul divine, then you will bathe in bliss.

If you will overcome the differentiation of yours and mine, then you will become one with God.

If you can free yourself of expectations, then you will bathe in bliss.

If you stop being a slave of your whims, your actions will become pious.

If you will achieve peace of mind, then you will bathe in bliss.

If you be keep track of every moment, then you will not waste a moment.

If you merge every breath with the Divine, then you will bathe in bliss.

If you can digest the poison of disparity, then you will drink the nectar of happiness of soul.

If you can share this happiness with all, you will bathe in bliss.
Scan Image

Gujarati Bhajan no. 117 by Satguru Devendra Ghia - Kaka
First...115116117...Last