Hymn No. 4073 | Date: 31-Jul-1992
જાણી લે જીવનમાં બસ તું એટલું, શું છે તું, શું છે તું, શું છે તું
jāṇī lē jīvanamāṁ basa tuṁ ēṭaluṁ, śuṁ chē tuṁ, śuṁ chē tuṁ, śuṁ chē tuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-07-31
1992-07-31
1992-07-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16060
જાણી લે જીવનમાં બસ તું એટલું, શું છે તું, શું છે તું, શું છે તું
જાણી લે જીવનમાં બસ તું એટલું, શું છે તું, શું છે તું, શું છે તું
છે જીવન પાસે તો તારી, આવ્યો જીવનમાં કેમ તો તું, કેમ તો તું - જાણી લે...
જાણે ના જીવન છે કેટલું, જાણે ના છે લાંબું કે ટૂકું કેટલું, એ તો તું - જાણી લે...
છે જીવન તો, તારું ને તારું, રહેતો ના જીવનમાં ઉદાસ એમાં તો તું - જાણી લે...
આવ્યો ના દુઃખી થવા તો તું જીવનમાં, સુખી ના થયો જીવનમાં કેમ તું - જાણી લે..
ભાગીશ તારા જીવનમાંથી તો તું ક્યાંથી, છે તારા જીવનમાં તો તું ને તું - જાણી લે...
દેખાશે ભેદ તને, દૃષ્ટિમાં તો તારી, દૃષ્ટિમાં ને દૃષ્ટિમાં વસ્યો જ્યાં તું - જાણી લે...
નથી તનડું એ તો તું, નથી એ તો તારું, વસ્યો છે ભલે, એમાં તો તું - જાણી લે...
થયા અજાણ્યાઓના સંગમ જીવનમાં, રહ્યો ગૂંથાતોને ગૂંથાતો એમાં તો તું - જાણી લે...
મળવું છે જીવનમાં તો પ્રભુને, ભૂલતો ના જીવનમાં, ક્યારેય આ તો તું - જાણી લે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇī lē jīvanamāṁ basa tuṁ ēṭaluṁ, śuṁ chē tuṁ, śuṁ chē tuṁ, śuṁ chē tuṁ
chē jīvana pāsē tō tārī, āvyō jīvanamāṁ kēma tō tuṁ, kēma tō tuṁ - jāṇī lē...
jāṇē nā jīvana chē kēṭaluṁ, jāṇē nā chē lāṁbuṁ kē ṭūkuṁ kēṭaluṁ, ē tō tuṁ - jāṇī lē...
chē jīvana tō, tāruṁ nē tāruṁ, rahētō nā jīvanamāṁ udāsa ēmāṁ tō tuṁ - jāṇī lē...
āvyō nā duḥkhī thavā tō tuṁ jīvanamāṁ, sukhī nā thayō jīvanamāṁ kēma tuṁ - jāṇī lē..
bhāgīśa tārā jīvanamāṁthī tō tuṁ kyāṁthī, chē tārā jīvanamāṁ tō tuṁ nē tuṁ - jāṇī lē...
dēkhāśē bhēda tanē, dr̥ṣṭimāṁ tō tārī, dr̥ṣṭimāṁ nē dr̥ṣṭimāṁ vasyō jyāṁ tuṁ - jāṇī lē...
nathī tanaḍuṁ ē tō tuṁ, nathī ē tō tāruṁ, vasyō chē bhalē, ēmāṁ tō tuṁ - jāṇī lē...
thayā ajāṇyāōnā saṁgama jīvanamāṁ, rahyō gūṁthātōnē gūṁthātō ēmāṁ tō tuṁ - jāṇī lē...
malavuṁ chē jīvanamāṁ tō prabhunē, bhūlatō nā jīvanamāṁ, kyārēya ā tō tuṁ - jāṇī lē...
|