BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 118 | Date: 15-Mar-1985
   Text Size Increase Font Decrease Font

પ્રભુ પ્રેમમાં બન્યાં જે પાગલ તેને માયા ક્યાંથી સતાવે

  No Audio

Prabhu Prem Ma Banya Je Pagal Tene Maya Kyathi Satave

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-03-15 1985-03-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1607 પ્રભુ પ્રેમમાં બન્યાં જે પાગલ તેને માયા ક્યાંથી સતાવે પ્રભુ પ્રેમમાં બન્યાં જે પાગલ તેને માયા ક્યાંથી સતાવે
શરીર ભાન છે જે ભૂલ્યાં, તેને જગત જ્ઞાન કોણ સમજાવે
કામ ક્રોધમાં રહે જે ડૂબ્યા, એને ભક્તિ ક્યાંથી ભાવે
હૈયા રહે વાસનાથી ભરેલાં, તેને હૈયે શાંતિ ક્યાંથી આવે
સંસારમાં રહે રચ્યાં પચ્યાં, તેને વૈરાગ્ય ક્યાંથી જાગે
મન નચાવે તેમ જે નાચ્યાં, તે સ્થિરતા ક્યાંથી પામે
પ્રભુનો રાહ જે ચૂક્યાં, આફતમાં તેને કોણ બચાવે
અલગતામાં જે રાચ્યાં, તેં પ્રભુદર્શન ક્યાંથી પામે
લોભ મોહથી મન જેના ખરડાયાં, તેને ભ્રમમાંથી કોણ છોડાવે
આસક્તિના બંધનથી બંધાયા, તેને મુક્તિ કોણ અપાવે
Gujarati Bhajan no. 118 by Satguru Devendra Ghia - Kaka
પ્રભુ પ્રેમમાં બન્યાં જે પાગલ તેને માયા ક્યાંથી સતાવે
શરીર ભાન છે જે ભૂલ્યાં, તેને જગત જ્ઞાન કોણ સમજાવે
કામ ક્રોધમાં રહે જે ડૂબ્યા, એને ભક્તિ ક્યાંથી ભાવે
હૈયા રહે વાસનાથી ભરેલાં, તેને હૈયે શાંતિ ક્યાંથી આવે
સંસારમાં રહે રચ્યાં પચ્યાં, તેને વૈરાગ્ય ક્યાંથી જાગે
મન નચાવે તેમ જે નાચ્યાં, તે સ્થિરતા ક્યાંથી પામે
પ્રભુનો રાહ જે ચૂક્યાં, આફતમાં તેને કોણ બચાવે
અલગતામાં જે રાચ્યાં, તેં પ્રભુદર્શન ક્યાંથી પામે
લોભ મોહથી મન જેના ખરડાયાં, તેને ભ્રમમાંથી કોણ છોડાવે
આસક્તિના બંધનથી બંધાયા, તેને મુક્તિ કોણ અપાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
prabhu prem maa banyam je pagala tene maya kyaa thi satave
sharir bhaan che je bhulyam, tene jagat jnaan kona samajave
kaam krodhamam rahe je dubya, ene bhakti kyaa thi bhave
haiya rahe vasanathi bharelam, tene haiye shanti kyaa thi aave
sansar maa rahe rachyam pachyam, tene vairagya kyaa thi jaage
mann nachaave te je nachyam, te sthirata kyaa thi paame
prabhu no raah je chukyam, aphatamam tene kona bachave
alagatamam je rachyam, te prabhudarshana kyaa thi paame
lobh moh thi mann jena kharadayam, tene bhramamanthi kona chhodave
asaktina bandhanathi bandhaya, tene mukti kona apave

Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) explains...

The one who is lost in the Divine’s devotion is not affected by the attachments and distractions of life.
The one who has forgotten the bodily existence, who is going to be able to explain the laws of this world to him.
The one who is always consumed by their rage and desires, how will he enjoy devotion.
The one who has unending lustful desires, how will he experience peace in his heart.
The one who is always busy in socializing, how will he be able to go within and know his true self.
The one that danced on the tune of their mind, how will they find steadfastness in their life.
The one who lost connection with the almighty, who will come to their aid in time of difficulty.
The one who always only looked after their interest, how will they be able to experience the Divine.
With greed and attachment (bondage) when one's mind is corrupted, who is going to be able to free them.
When one is enslaved to their desires, then who is going to be able to free them.
The one who is lost in the Divine’s devotion is not affected by the attachments and distractions of life.

First...116117118119120...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall