1992-08-04
1992-08-04
1992-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16072
કામ ના એ તો આવ્યા રે જીવનમાં, કામ ના એ તો આવ્યા

કરે વાતો મોટી મોટી તો જીવનમાં, અધવચ્ચે એ તો ફસકનારા
પળે પળે જીવનમાં, આશરો ખોટાનો લેનારા ને ખોટું કરનારા
સંશયમાં તો સદા રહેનારા, સંશયમાં સદા સહુને તો રાખનારા
વગર વિચારે જીવનમાં તો કરનારા, પાપમાંને પાપમાં ડૂબ્યા રહેનારા
સ્વપ્નામાંને સ્વપ્નામાં તો રાચનારા, વાસ્તવિક્તાથી તો દૂર રહેનારા
ઉઠાવ્યાને ઉઠાવ્યા, જીવનમાં સદા તો, ખૂબ ભારના તો ભારા
ચિંતાઓને ચિંતામાં રહી જીવનમાં, ઉઠાવ્યા જીવનમાં ચિંતાના તો ભારા
રાખી ડર હૈયે સદા તો રહેનારા, અણીવખતે જીવનમાં પીછેહઠ કરનારા
ભાવોને વૃત્તિઓને છૂટીને છૂટી રાખનારા, એમાંને એમાં તો સદા તણાનારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kāma nā ē tō āvyā rē jīvanamāṁ, kāma nā ē tō āvyā
karē vātō mōṭī mōṭī tō jīvanamāṁ, adhavaccē ē tō phasakanārā
palē palē jīvanamāṁ, āśarō khōṭānō lēnārā nē khōṭuṁ karanārā
saṁśayamāṁ tō sadā rahēnārā, saṁśayamāṁ sadā sahunē tō rākhanārā
vagara vicārē jīvanamāṁ tō karanārā, pāpamāṁnē pāpamāṁ ḍūbyā rahēnārā
svapnāmāṁnē svapnāmāṁ tō rācanārā, vāstaviktāthī tō dūra rahēnārā
uṭhāvyānē uṭhāvyā, jīvanamāṁ sadā tō, khūba bhāranā tō bhārā
ciṁtāōnē ciṁtāmāṁ rahī jīvanamāṁ, uṭhāvyā jīvanamāṁ ciṁtānā tō bhārā
rākhī ḍara haiyē sadā tō rahēnārā, aṇīvakhatē jīvanamāṁ pīchēhaṭha karanārā
bhāvōnē vr̥ttiōnē chūṭīnē chūṭī rākhanārā, ēmāṁnē ēmāṁ tō sadā taṇānārā
|
|