Hymn No. 4090 | Date: 05-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-05
1992-08-05
1992-08-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16077
રહ્યો છું મથતોને મથતો જીવનમાં રે પ્રભુ, આદેશ તારો તો મેળવવા
રહ્યો છું મથતોને મથતો જીવનમાં રે પ્રભુ, આદેશ તારો તો મેળવવા ભલે જગતમાં જીવનમાં છોડવું પડે જીવન, આદેશ તારો તો મેળવવા મૂંઝાતાંને મૂંઝાતાં રહીએ અમે જીવનમાં, કરીએ કોશિશ આદેશ તારો તો મેળવવા રાહ જોતાં જોતાં વીતી રહ્યું છે જીવન, કર ના વાર પ્રભુ તું આદેશ દેવામાં રહ્યાં ફાંફાં મારતા તો જીવનમાં, જીવનમાં બધું તો મેળવવાને મેળવવા મળ્યું ભલે જીવનમાં બીજું બધું રે પ્રભુ, બાકી તો છે પ્રભુ આદેશ તારા મેળવવા કરવા છે કામો જીવનમાં એવા રે પ્રભુ, જીવનમાં સંતોને તારા આદેશ મેળવવા વીત્યુંને વીતી જાશે જગમાં રે જીવન, જાશે વીતી આદેશ મેળવવાને મેળવવા ભળ્યા આદેશ એના જ્યાં જીવનમાં, પડશે રહેવું તૈયાર જીવનમાં, આદેશ નવા મેળવવા વીત્યું જીવન ભલે, વિતે જીવન બીજું ભલે, હટવું ના જીવનમાં આદેશ તો મેળવવા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo chu mathatone mathato jivanamam re prabhu, adesha taaro to melavava
bhale jagat maa jivanamam chhodavu paade jivana, adesha taaro to melavava
munjatanne munjatam rahie ame jivanamam, karie kotamaha va sha jisha adesha taaro to
melavesha pram, kara pramha va, kara hu, kara hu, kara, kara, jisha
rahyam phampham marata to jivanamam, jivanamam badhu to melavavane melavava
malyu bhale jivanamam biju badhu re prabhu, baki to che prabhu adesha taara melavava
karva che kamo jivanamam eva re prabhu, jivanamity javeshuna re prabhu, jivanamity javeshuna re prabhu, jivanamity javeshuna javeshuna javeshun
javas vana vana va melavava
bhalya adesha ena jya jivanamam, padashe rahevu taiyaar jivanamam, adesha nav melavava
vityum jivan bhale, vite jivan biju bhale, hatavum na jivanamam adesha to melavava
|