Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 119 | Date: 16-Mar-1985
માનવ થઈને આવ્યો છે તું, માનવતા મહેકાવી જા
Mānava thaīnē āvyō chē tuṁ, mānavatā mahēkāvī jā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 119 | Date: 16-Mar-1985

માનવ થઈને આવ્યો છે તું, માનવતા મહેકાવી જા

  Audio

mānava thaīnē āvyō chē tuṁ, mānavatā mahēkāvī jā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1985-03-16 1985-03-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1608 માનવ થઈને આવ્યો છે તું, માનવતા મહેકાવી જા માનવ થઈને આવ્યો છે તું, માનવતા મહેકાવી જા

સત્કર્મો એવાં કરીને, તારી ફોરમ તું ફેલાવી જા

પ્રભુપ્રેમનો હૈયે ભાવ ભરીને, ભક્તિ તું રેલાવી જા

હૈયે અચળ વિશ્વાસ ધરીને, જીવનનૈયા ચલાવી જા - માનવ ...

સકળ સૃષ્ટિમાં બાળ છે એના, ભેદભાવ તું ભૂલી જા

માનવ-માનવની સેવામાં, પ્રભુસેવા તું સમજી જા - માનવ ...

ક્રોધ કરવો કોની સામે, સર્વમાં એને તું જોતો જા

સર્વને સુખી કરવામાં, સુખનો અનુભવ તું કરતો જા - માનવ ...

ચડતી-પડતી આવે સૌની, ચંદ્ર તરફ દૃષ્ટિ કરતો જા

ભરતી-ઓટમાં રહે સમતોલ, સાગર તરફ દૃષ્ટિ કરતો જા - માનવ ...
https://www.youtube.com/watch?v=oxlDpiBUBRg
View Original Increase Font Decrease Font

માનવ થઈને આવ્યો છે તું, માનવતા મહેકાવી જા

સત્કર્મો એવાં કરીને, તારી ફોરમ તું ફેલાવી જા

પ્રભુપ્રેમનો હૈયે ભાવ ભરીને, ભક્તિ તું રેલાવી જા

હૈયે અચળ વિશ્વાસ ધરીને, જીવનનૈયા ચલાવી જા - માનવ ...

સકળ સૃષ્ટિમાં બાળ છે એના, ભેદભાવ તું ભૂલી જા

માનવ-માનવની સેવામાં, પ્રભુસેવા તું સમજી જા - માનવ ...

ક્રોધ કરવો કોની સામે, સર્વમાં એને તું જોતો જા

સર્વને સુખી કરવામાં, સુખનો અનુભવ તું કરતો જા - માનવ ...

ચડતી-પડતી આવે સૌની, ચંદ્ર તરફ દૃષ્ટિ કરતો જા

ભરતી-ઓટમાં રહે સમતોલ, સાગર તરફ દૃષ્ટિ કરતો જા - માનવ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mānava thaīnē āvyō chē tuṁ, mānavatā mahēkāvī jā

satkarmō ēvāṁ karīnē, tārī phōrama tuṁ phēlāvī jā

prabhuprēmanō haiyē bhāva bharīnē, bhakti tuṁ rēlāvī jā

haiyē acala viśvāsa dharīnē, jīvananaiyā calāvī jā - mānava ...

sakala sr̥ṣṭimāṁ bāla chē ēnā, bhēdabhāva tuṁ bhūlī jā

mānava-mānavanī sēvāmāṁ, prabhusēvā tuṁ samajī jā - mānava ...

krōdha karavō kōnī sāmē, sarvamāṁ ēnē tuṁ jōtō jā

sarvanē sukhī karavāmāṁ, sukhanō anubhava tuṁ karatō jā - mānava ...

caḍatī-paḍatī āvē saunī, caṁdra tarapha dr̥ṣṭi karatō jā

bharatī-ōṭamāṁ rahē samatōla, sāgara tarapha dr̥ṣṭi karatō jā - mānava ...
English Explanation Increase Font Decrease Font

Here Kaka says..

Have been privileged to get this human form, so make sure to spread humanity.

Through your good deeds, make sure to spread the love all around.

Holding the divinity in your heart, spread the devotion around the world.

Holding unshakable faith in your heart, keep moving ahead in life. -- Have been

All are children of the Divine, so treat everyone equally.

Consider serving another human as service the Divine. -- Have been

Get angry at whom, when you see Divine in everyone.

Notice your happiness in giving joy to others. -- Have been

Ups and downs are part of everyone's life; don't lose hope and keep your gaze towards the moon.

During the high and lows of life, strive to maintain balance at all times.

Have been privileged to get this human form, so make sure to spread humanity.

Through your good deeds, make sure to spread the love all around.
Scan Image

Gujarati Bhajan no. 119 by Satguru Devendra Ghia - Kaka

માનવ થઈને આવ્યો છે તું, માનવતા મહેકાવી જામાનવ થઈને આવ્યો છે તું, માનવતા મહેકાવી જા

સત્કર્મો એવાં કરીને, તારી ફોરમ તું ફેલાવી જા

પ્રભુપ્રેમનો હૈયે ભાવ ભરીને, ભક્તિ તું રેલાવી જા

હૈયે અચળ વિશ્વાસ ધરીને, જીવનનૈયા ચલાવી જા - માનવ ...

સકળ સૃષ્ટિમાં બાળ છે એના, ભેદભાવ તું ભૂલી જા

માનવ-માનવની સેવામાં, પ્રભુસેવા તું સમજી જા - માનવ ...

ક્રોધ કરવો કોની સામે, સર્વમાં એને તું જોતો જા

સર્વને સુખી કરવામાં, સુખનો અનુભવ તું કરતો જા - માનવ ...

ચડતી-પડતી આવે સૌની, ચંદ્ર તરફ દૃષ્ટિ કરતો જા

ભરતી-ઓટમાં રહે સમતોલ, સાગર તરફ દૃષ્ટિ કરતો જા - માનવ ...
1985-03-16https://i.ytimg.com/vi/oxlDpiBUBRg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=oxlDpiBUBRg

First...118119120...Last