BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 4097 | Date: 09-Aug-1992
   Text Size Increase Font Decrease Font

રહેશે જો સાથ પ્રભુનો તને તો તારા જીવનમાં, ભાગ્ય ના કાંઈ કરી શકે

  No Audio

Rahese Jo Sath Prabhuno Tane To Tara Jeevanama, Bhagya Na Kai Kari Sake

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-08-09 1992-08-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16084 રહેશે જો સાથ પ્રભુનો તને તો તારા જીવનમાં, ભાગ્ય ના કાંઈ કરી શકે રહેશે જો સાથ પ્રભુનો તને તો તારા જીવનમાં, ભાગ્ય ના કાંઈ કરી શકે
રૂઠશે પ્રભુ જો તારા જીવનમાં, સાથ સમય જીવનમાં તો ક્યાંથી દેશે
સર્વશક્તિમાનનો સાથ જીવનમાં જો અટકી જાયે, સાથ બીજા તો ક્યાંથી ટકશે
ધ્યાન સદા રાખ તું તો જીવનમાં, સાથ ઉપરવાળાનો તો મળતોને મળતો રહે
તારું ને તારું આચરણ તો જીવનમાં, સાથ એનો તો જીવનમાં નક્કી કરશે
સદા તત્પર છે એ સાથ દેવા, નથી દુશ્મન કોઈના, સદા ધ્યાનમાં આ તો રહે
સચ્ચાઈથી સદા રીઝે તો પ્રભુ જીવનમાં, જૂઠનો સાથ શાને તું સદા લેતો રહે
નિરાભિમાની તો છે સદા પ્રભુ, અભિમાનમાં તું તો શાને ડૂબતો રહે
પામવું છે જગમાં જ્યાં તારે તો એને, આશરો માયાનો શાને તું તો લેતો રહે
રહેશે જીવનમાં તું તો અધૂરોને અધૂરો, અધૂરાનો સાથ જો તું લેતો રહે
Gujarati Bhajan no. 4097 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
rahēśē jō sātha prabhunō tanē tō tārā jīvanamāṁ, bhāgya nā kāṁī karī śakē
rūṭhaśē prabhu jō tārā jīvanamāṁ, sātha samaya jīvanamāṁ tō kyāṁthī dēśē
sarvaśaktimānanō sātha jīvanamāṁ jō aṭakī jāyē, sātha bījā tō kyāṁthī ṭakaśē
dhyāna sadā rākha tuṁ tō jīvanamāṁ, sātha uparavālānō tō malatōnē malatō rahē
tāruṁ nē tāruṁ ācaraṇa tō jīvanamāṁ, sātha ēnō tō jīvanamāṁ nakkī karaśē
sadā tatpara chē ē sātha dēvā, nathī duśmana kōīnā, sadā dhyānamāṁ ā tō rahē
saccāīthī sadā rījhē tō prabhu jīvanamāṁ, jūṭhanō sātha śānē tuṁ sadā lētō rahē
nirābhimānī tō chē sadā prabhu, abhimānamāṁ tuṁ tō śānē ḍūbatō rahē
pāmavuṁ chē jagamāṁ jyāṁ tārē tō ēnē, āśarō māyānō śānē tuṁ tō lētō rahē
rahēśē jīvanamāṁ tuṁ tō adhūrōnē adhūrō, adhūrānō sātha jō tuṁ lētō rahē
First...40914092409340944095...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall