Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 120 | Date: 16-Mar-1985
પંચેન્દ્રિયો દ્વારા પ્રવેશી વિકારો, હૈયે જો એનું સ્થાન જમાવે
Paṁcēndriyō dvārā pravēśī vikārō, haiyē jō ēnuṁ sthāna jamāvē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 120 | Date: 16-Mar-1985

પંચેન્દ્રિયો દ્વારા પ્રવેશી વિકારો, હૈયે જો એનું સ્થાન જમાવે

  No Audio

paṁcēndriyō dvārā pravēśī vikārō, haiyē jō ēnuṁ sthāna jamāvē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1985-03-16 1985-03-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1609 પંચેન્દ્રિયો દ્વારા પ્રવેશી વિકારો, હૈયે જો એનું સ્થાન જમાવે પંચેન્દ્રિયો દ્વારા પ્રવેશી વિકારો, હૈયે જો એનું સ્થાન જમાવે

મન પણ એમાં જો સાથ પુરાવે, ત્યાં હૈયે શાંતિ ક્યાંથી આવે

આંખો દ્વારા સરે સુંદરતા, હૈયું એમાં રહે જો લલચાયે

સ્પર્શની સુંવાળપ સ્પર્શથી આવે, હૈયે જો એ સ્પર્શ ફેલાયે

સંગીતની મધુરતા કર્ણ દ્વારા પામીને, હૈયે રહે જો એ સમાયે

સ્વાદમાં જીભ કરે જો લબકારા, હૈયે જો એ બહુ ભાવે

નાક પણ સુગંધ લેવા ચાહતું, હૈયે જો એનો તલસાટ અનુભવાયે

મન પણ જો એમાં સાથ પુરાવે, ત્યાં હૈયે શાંતિ ક્યાંથી આવે

અનંગ એનો ભાગ ભજવતો, રગેરગમાં જો એ વ્યાપે

લોભ-મોહ-અહંકાર હૈયામાં, અજાણતાં પણ જો જાગે

`મા' નું સાચું શરણું જો આ જગમાં નહીં સધાશે

લખ ચોરાસીના ફેરામાં અટવાશે, એમાંથી કેમ બચાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paṁcēndriyō dvārā pravēśī vikārō, haiyē jō ēnuṁ sthāna jamāvē

mana paṇa ēmāṁ jō sātha purāvē, tyāṁ haiyē śāṁti kyāṁthī āvē

āṁkhō dvārā sarē suṁdaratā, haiyuṁ ēmāṁ rahē jō lalacāyē

mana paṇa ēmāṁ jō sātha purāvē, tyāṁ haiyē śāṁti kyāṁthī āvē

sparśanī suṁvālapa sparśathī āvē, haiyē jō ē sparśa phēlāyē

mana paṇa ēmāṁ jō sātha purāvē, tyāṁ haiyē śāṁti kyāṁthī āvē

saṁgītanī madhuratā karṇa dvārā pāmīnē, haiyē rahē jō ē samāyē

mana paṇa ēmāṁ jō sātha purāvē, tyāṁ haiyē śāṁti kyāṁthī āvē

svādamāṁ jībha karē jō labakārā, haiyē jō ē bahu bhāvē

mana paṇa ēmāṁ jō sātha purāvē, tyāṁ haiyē śāṁti kyāṁthī āvē

nāka paṇa sugaṁdha lēvā cāhatuṁ, haiyē jō ēnō talasāṭa anubhavāyē

mana paṇa jō ēmāṁ sātha purāvē, tyāṁ haiyē śāṁti kyāṁthī āvē

anaṁga ēnō bhāga bhajavatō, ragēragamāṁ jō ē vyāpē

mana paṇa ēmāṁ jō sātha purāvē, tyāṁ haiyē śāṁti kyāṁthī āvē

lōbha-mōha-ahaṁkāra haiyāmāṁ, ajāṇatāṁ paṇa jō jāgē

mana paṇa ēmāṁ jō sātha purāvē, tyāṁ haiyē śāṁti kyāṁthī āvē

`mā' nuṁ sācuṁ śaraṇuṁ jō ā jagamāṁ nahīṁ sadhāśē

lakha cōrāsīnā phērāmāṁ aṭavāśē, ēmāṁthī kēma bacāśē
English Explanation Increase Font Decrease Font

Here dear Kaka explains that if we entertain *Vikaar ( negative attributes like Rage, Lustful pleasures, Arrogance, Attachments, Self-importance), our mind, intelligence, and emotions will get out of control.

We experience the negative attributes through our five senses. And if they manage to make space in our mind and heart, then how will we ever experience peace.

Through our eyes, we see beauty, but if that beauty becomes a distraction, then how will we ever experience peace. The Sensation of touch is supposed to bring emotional balance, but if that becomes a cause of imbalance, then how will we ever experience peace.

The music that you hear is supposed to bring harmony, but if that becomes a cause of a distraction, then how will we ever experience peace.

The fragrance is supposed to bring sheet joy, but if it acts as a distraction, then how will we ever experience peace.

If greed, attachments (bondage), ego(arrogance) makes their home in your heart, then how will we ever experience peace.

The only way to save yourself from theses *Vikaar is to build a connection and stay connected with the Divine. Otherwise, it will be impossible to get out of this cycle of birth and death.
Scan Image

Gujarati Bhajan no. 120 by Satguru Devendra Ghia - Kaka
First...118119120...Last