Hymn No. 4105 | Date: 11-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-11
1992-08-11
1992-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16092
છે જીવન તો જીવવું, જ્યાં હાથમાં તો તારા જીવનની, ચિંતા તોયે થાય છે
છે જીવન તો જીવવું, જ્યાં હાથમાં તો તારા જીવનની, ચિંતા તોયે થાય છે, એ તો થાય છે ભવિષ્ય તો છે ભરેલું નાળિયેર, જાણવાની ઇંતેજારી એની, તોયે થાય છે, એ... પ્રેમ તો કહીને થાતો નથી જીવનમાં, જીવનમાં પ્રેમ તો થઈ જાય છે, એ ... દયા ભલે જીવનમાં હૈયાંને તો સ્પર્શે, દયા હૈયાંમાં તો જાગી જાય છે, એ ... હિંમત લઈને જન્મે તો ના કોઈ જગમાં, હિંમત જીવનમાં આવી જાય છે, એ ... લઈને ડર જન્મે ના કોઈ તો જગમાં, સંજોગે ડરપોક તો બની જાય છે, એ...કરો ના કોશિશ ભલે જીવન જીવવા જીવનમાં, જીવન તો જિવાતું જાય છે, એ ... ના ચિત્તમાં કે મનમાં, જીવનમાં કંઈક કેવું થઈ જાય છે, જીવનમાં એ ... થાય ના આશા જગમાં બધી તો પૂરી, કંઈક અધૂરી તો રહી જાય છે, એ.. આવ્યા પામવા પ્રભુને તો જગમાં, સ્વપ્નામાં એ તો રહી જાય છે, એ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jivan to jivavum, jya haath maa to taara jivanani, chinta toye thaay chhe,
e to thaay che
bhavishya to che bharelum naliyera, janavani intejari eni, toye thaay chhe, e ...
prem to kahine thaato nathi to thaay jivanamam, prem chhe, e ...
daya bhale jivanamam haiyanne to sparshe, daya haiyammam to jaagi jaay chhe, e ...
himmata laine janme to na koi jagamam, himmata jivanamam aavi jaay chhe, e ...
laine dar janme na koi to jagamam, sanjoge darapoka to bani jaay chhe, e ... karo na koshish bhale jivan jivava jivanamam, jivan to jivatum jaay chhe, e ...
na chitt maa ke manamam, jivanamam kaik kevum thai jaay chhe, jivanamam e ...
thaay na aash jag maa badhi to puri, kaik adhuri to rahi jaay chhe, e ..
aavya paamva prabhune to jagamam, svapnamam e to rahi jaay chhe, e ...
|