Hymn No. 4107 | Date: 12-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-12
1992-08-12
1992-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16094
સુખ દુઃખને તો છે જીવનમાં, તારાને તારા કર્મોનો તો આધાર
સુખ દુઃખને તો છે જીવનમાં, તારાને તારા કર્મોનો તો આધાર નિરાધાર નથી કોઈ તો જગમાં, જગને તો છે જ્યાં પ્રભુનો તો આધાર મીઠાંને મીઠાં સંબંધોને તો છે જીવનના સદ્વર્તનના તો ઉપહાર તારા વર્તનો ને વર્તનોને તો જીવનમાં, છે ઇચ્છાઓને વિચારોનો આધાર નિઃસ્વાર્થ પ્રેમને તો જીવનમાં, છે બસ એક પ્રભુનો તો આધાર ઉપાધિ અને ઉપાધિઓ તો જીવનમાં, તો છે બિનઆવડતનો ઉપહાર દિવસને, રાતને, સુખને, દુઃખને તો છે જીવનમાં એકબીજાનો તો આધાર રાખજે સદા તું તો જીવનમાં, જીવનમાં તો એક પ્રભુ ઉપર તો આધાર લાગણીને ભાવો તો જીવનમાં, જીવનમાં તો છે એ તો હૈયાંના ઉપહાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh duhkh ne to che jivanamam, tarane taara karmono to aadhaar
niradhaar nathi koi to jagamam, jag ne to che jya prabhu no to aadhaar
mithanne mitham sambandhone to che jivanana sadvartanana to upahara
taara tara vartano ne vartanhaone to upahara taara vartano ne vartanha, vartanana to upahara, vartanana
niradhara, vartanha to upahara, vartano niradhara, vartanha basa ek prabhu no to aadhaar
upadhi ane upadhio to jivanamam, to che binaavadatano upahara
divasane, ratane, sukhane, duhkh ne to che jivanamam ekabijano to aadhaar
rakhaje saad tu to jivanhamav lag to jivanhabamo to jivanhamav to jivanhamhu
toine pranamhu , jivanamhu toara ek eka to haiyanna upahara
|