BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 121 | Date: 18-Mar-1985
   Text Size Increase Font Decrease Font

`મા' નામનું રે રટણ જો કરીશું

  Audio

`ma' namanum re ratana jo karishum

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1985-03-18 1985-03-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1610 `મા' નામનું રે રટણ જો કરીશું `મા' નામનું રે રટણ જો કરીશું
દુઃખ ભૂલીને હસતા રહીશું - `મા' ...
કામકાજમાં રે જો ડૂબ્યા રહીશું
સમય કાઢીને, એને ક્યારે ભજીશું - `મા' ...
આયુષ્ય વિતાવ્યું એને ભૂલીને
સમય વિતાવ્યો માયા પાછળ દોડીને - `મા' ...
ભટક્યા સંસારમાં બહુ, દુઃખી દુઃખી થઈને
`મા' વિના નથી આરો ક્યારે સમજીશું - `મા' ...
જગતમાં સાથ છે રે સહુનો અધૂરો
`મા' નામનો સાથ સદા હોય પૂરો - `મા' ...
કાયા તારી જેને તેં પોતાની ગણી છે
એ પણ છોડીને, વાટ તારે લેવી પડશે - `મા' ...
આ જગતમાં તું શું સાથે લઈ આવ્યો
આ જગ છોડતાં, સાથે શું લઈ જવાનો - `મા' ...
`મા' ના સ્મરણમાં તારું ચિત્ત જોડી દે
આવશે એ સાથે, માટે રટણ એનું કરી લે - `મા' ...
https://www.youtube.com/watch?v=4V2W3vuYAS0
Gujarati Bhajan no. 121 by Satguru Devendra Ghia - Kaka
`મા' નામનું રે રટણ જો કરીશું
દુઃખ ભૂલીને હસતા રહીશું - `મા' ...
કામકાજમાં રે જો ડૂબ્યા રહીશું
સમય કાઢીને, એને ક્યારે ભજીશું - `મા' ...
આયુષ્ય વિતાવ્યું એને ભૂલીને
સમય વિતાવ્યો માયા પાછળ દોડીને - `મા' ...
ભટક્યા સંસારમાં બહુ, દુઃખી દુઃખી થઈને
`મા' વિના નથી આરો ક્યારે સમજીશું - `મા' ...
જગતમાં સાથ છે રે સહુનો અધૂરો
`મા' નામનો સાથ સદા હોય પૂરો - `મા' ...
કાયા તારી જેને તેં પોતાની ગણી છે
એ પણ છોડીને, વાટ તારે લેવી પડશે - `મા' ...
આ જગતમાં તું શું સાથે લઈ આવ્યો
આ જગ છોડતાં, સાથે શું લઈ જવાનો - `મા' ...
`મા' ના સ્મરણમાં તારું ચિત્ત જોડી દે
આવશે એ સાથે, માટે રટણ એનું કરી લે - `મા' ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
`mā' nāmanuṁ rē raṭaṇa jō karīśuṁ
duḥkha bhūlīnē hasatā rahīśuṁ - `mā' ...
kāmakājamāṁ rē jō ḍūbyā rahīśuṁ
samaya kāḍhīnē, ēnē kyārē bhajīśuṁ - `mā' ...
āyuṣya vitāvyuṁ ēnē bhūlīnē
samaya vitāvyō māyā pāchala dōḍīnē - `mā' ...
bhaṭakyā saṁsāramāṁ bahu, duḥkhī duḥkhī thaīnē
`mā' vinā nathī ārō kyārē samajīśuṁ - `mā' ...
jagatamāṁ sātha chē rē sahunō adhūrō
`mā' nāmanō sātha sadā hōya pūrō - `mā' ...
kāyā tārī jēnē tēṁ pōtānī gaṇī chē
ē paṇa chōḍīnē, vāṭa tārē lēvī paḍaśē - `mā' ...
ā jagatamāṁ tuṁ śuṁ sāthē laī āvyō
ā jaga chōḍatāṁ, sāthē śuṁ laī javānō - `mā' ...
`mā' nā smaraṇamāṁ tāruṁ citta jōḍī dē
āvaśē ē sāthē, māṭē raṭaṇa ēnuṁ karī lē - `mā' ...

Explanation in English:
Recite the Divine’s name and immerse yourself in the devotion of the Divine. Because that is the key to happiness.
If we stay busy with our daily chores, when will we have time to connect with the Divine.
Spent a lot of time behind unending needs and wants of life, still not content we are. When will we understand that connecting with the Divine is what will bring joy in our life?
Nobody including your own body, is going to be able to accompany you forever. Only the Divine can be with you even after death.
You came empty-handed in this world, you will leave empty-handed when you go.
So why don't you immerse yourself in the devotion of the Divine because he is the only one who will be with you forever.

`મા' નામનું રે રટણ જો કરીશું`મા' નામનું રે રટણ જો કરીશું
દુઃખ ભૂલીને હસતા રહીશું - `મા' ...
કામકાજમાં રે જો ડૂબ્યા રહીશું
સમય કાઢીને, એને ક્યારે ભજીશું - `મા' ...
આયુષ્ય વિતાવ્યું એને ભૂલીને
સમય વિતાવ્યો માયા પાછળ દોડીને - `મા' ...
ભટક્યા સંસારમાં બહુ, દુઃખી દુઃખી થઈને
`મા' વિના નથી આરો ક્યારે સમજીશું - `મા' ...
જગતમાં સાથ છે રે સહુનો અધૂરો
`મા' નામનો સાથ સદા હોય પૂરો - `મા' ...
કાયા તારી જેને તેં પોતાની ગણી છે
એ પણ છોડીને, વાટ તારે લેવી પડશે - `મા' ...
આ જગતમાં તું શું સાથે લઈ આવ્યો
આ જગ છોડતાં, સાથે શું લઈ જવાનો - `મા' ...
`મા' ના સ્મરણમાં તારું ચિત્ત જોડી દે
આવશે એ સાથે, માટે રટણ એનું કરી લે - `મા' ...
1985-03-18https://i.ytimg.com/vi/4V2W3vuYAS0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4V2W3vuYAS0
`મા' નામનું રે રટણ જો કરીશું`મા' નામનું રે રટણ જો કરીશું
દુઃખ ભૂલીને હસતા રહીશું - `મા' ...
કામકાજમાં રે જો ડૂબ્યા રહીશું
સમય કાઢીને, એને ક્યારે ભજીશું - `મા' ...
આયુષ્ય વિતાવ્યું એને ભૂલીને
સમય વિતાવ્યો માયા પાછળ દોડીને - `મા' ...
ભટક્યા સંસારમાં બહુ, દુઃખી દુઃખી થઈને
`મા' વિના નથી આરો ક્યારે સમજીશું - `મા' ...
જગતમાં સાથ છે રે સહુનો અધૂરો
`મા' નામનો સાથ સદા હોય પૂરો - `મા' ...
કાયા તારી જેને તેં પોતાની ગણી છે
એ પણ છોડીને, વાટ તારે લેવી પડશે - `મા' ...
આ જગતમાં તું શું સાથે લઈ આવ્યો
આ જગ છોડતાં, સાથે શું લઈ જવાનો - `મા' ...
`મા' ના સ્મરણમાં તારું ચિત્ત જોડી દે
આવશે એ સાથે, માટે રટણ એનું કરી લે - `મા' ...
1985-03-18https://i.ytimg.com/vi/RCP-zuhwM0U/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=RCP-zuhwM0U
First...121122123124125...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall