Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4130 | Date: 19-Aug-1992
મન શું કરે, કેમ ને કેવું કરે, નથી મન પોતે ભી તો એ જાણતું
Mana śuṁ karē, kēma nē kēvuṁ karē, nathī mana pōtē bhī tō ē jāṇatuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4130 | Date: 19-Aug-1992

મન શું કરે, કેમ ને કેવું કરે, નથી મન પોતે ભી તો એ જાણતું

  No Audio

mana śuṁ karē, kēma nē kēvuṁ karē, nathī mana pōtē bhī tō ē jāṇatuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-08-19 1992-08-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16117 મન શું કરે, કેમ ને કેવું કરે, નથી મન પોતે ભી તો એ જાણતું મન શું કરે, કેમ ને કેવું કરે, નથી મન પોતે ભી તો એ જાણતું

એના વર્તને વર્તને તો રહે જગમાં તો, જીવન ઘડાતું ને ઘડાતું

કદી ઊછળી ઊછળી રહે એ તો ભાગતું, કદી પળમાં તો એ શાંત દેખાતું

કરશે ક્યારે શું, જાશે ક્યારે એ તો ક્યાં, જીવનમાં નથી એ તો કહેવાતું

રહે એની મસ્તિમાં મસ્ત તો એવું, ના બીજું જલદી એને તો સમજાતું

સાથ જ્યાં એ તો દેવાને દેવા લાગતું, રસ્તા જીવનમાં પ્રભુના ખોલી જાતું

જીવનમાં શક્તિ કાજે તો સહુ દોડતું, મન તો જીવનમાં શક્તિથી ભરપૂર ગણાતું

મનને જીવનમાં તો જેણે જેણે સાધ્યું, દુર્લભ કામ જીવનમાં એનું થાતું

કરે કે મચાવે ઉત્પાત જીવનમાં એ તો એવો, જીવનમાં ત્યારે ના તો એ તો સહેવાતું

વાળ્યું એ તો જીવનમાં તો જ્યારે, મક્કમતાને પ્રેમના બંધન જ્યાં બંધાતું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana śuṁ karē, kēma nē kēvuṁ karē, nathī mana pōtē bhī tō ē jāṇatuṁ

ēnā vartanē vartanē tō rahē jagamāṁ tō, jīvana ghaḍātuṁ nē ghaḍātuṁ

kadī ūchalī ūchalī rahē ē tō bhāgatuṁ, kadī palamāṁ tō ē śāṁta dēkhātuṁ

karaśē kyārē śuṁ, jāśē kyārē ē tō kyāṁ, jīvanamāṁ nathī ē tō kahēvātuṁ

rahē ēnī mastimāṁ masta tō ēvuṁ, nā bījuṁ jaladī ēnē tō samajātuṁ

sātha jyāṁ ē tō dēvānē dēvā lāgatuṁ, rastā jīvanamāṁ prabhunā khōlī jātuṁ

jīvanamāṁ śakti kājē tō sahu dōḍatuṁ, mana tō jīvanamāṁ śaktithī bharapūra gaṇātuṁ

mananē jīvanamāṁ tō jēṇē jēṇē sādhyuṁ, durlabha kāma jīvanamāṁ ēnuṁ thātuṁ

karē kē macāvē utpāta jīvanamāṁ ē tō ēvō, jīvanamāṁ tyārē nā tō ē tō sahēvātuṁ

vālyuṁ ē tō jīvanamāṁ tō jyārē, makkamatānē prēmanā baṁdhana jyāṁ baṁdhātuṁ
Scan Image

Gujarati Bhajan no. 4130 by Satguru Devendra Ghia - Kaka
First...412641274128...Last