Hymn No. 4131 | Date: 20-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-20
1992-08-20
1992-08-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16118
રહી નથી શક્તો, મનમેળથી ઘરનાની સાથે, જ્યાં તું તો જીવનમાં
રહી નથી શક્તો, મનમેળથી ઘરનાની સાથે, જ્યાં તું તો જીવનમાં કર ના વાત, જીવનમાં તું તો અન્યની, કર એક નજર તો તું, તારા ઘરમાંને ઘરમાં રહે છે ઊછળતા અહં ને અભિમાન, મેળવી ના શક્યો મેળ તો તું જીવનમાં સાધી શકીશ અન્ય સાથે મનમેળ તો તું ક્યાંથી, ત્યારે તો જગમાં આવ્યો માનવ બનીને તો તું, જગમાં વસવાનું છે તારે માનવોની વચમાં સાધી નથી શક્યો મનમેળ જ્યાં તું ઘરમાં, સાધી શકીશ ક્યાંથી તો તું જગમાં નથી મનમેળ તારો તો જ્યાં તારા મન સાથે, રહી શકીશ મનમેળથી અન્ય સાથે ક્યાંથી જગમાં ઊછળતા રહેશે અનેક ઉછાળા તારા તો જીવનમાં, મળશે ના જો મનમેળ મનમાં કાબૂમાં રાખ્યા વિના, રહેશે નાંખતા બાધા, એ તો તારાને તારા જીવનમાં કરજે તું કોશિશો ને કોશિશો સદા તું તો જીવનમાં, લેવા મનને તો સાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi nathi shakto, manamelathi gharanani sathe, jya tu to jivanamam
kara na vata, jivanamam tu to anyani, kara ek najar to tum, taara gharamanne ghar maa
rahe che uchhalata aham ne abhimana, melavi na shakyo mel to tu sathi
jivanamela tu kyanthi, tyare to jag maa
aavyo manav bani ne to tum, jag maa vasavanum che taare manavoni vachamam
sadhi nathi shakyo manamela jya tu gharamam, sadhi shakisha kyaa thi to tu jag maa
nathi manamela taaro to jag maa nathi manamela taaro to jya taara mann
saathe anek uchhala taara to jivanamam, malashe na jo manamela mann maa
kabu maa rakhya vina, raheshe nankhata badha, e to tarane taara jivanamam
karje tu koshisho ne koshisho saad tu to jivanamam, leva mann ne to sathamam
|