BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 4142 | Date: 24-Aug-1992
   Text Size Increase Font Decrease Font

થાતાને થાતા કર્મો તો થાતાને થાતા રહેશે, એ તો લખાતાને લખાતા રહેશે

  No Audio

Thatane Thata Karmo To Thatane Thata Rahese, E To Lakhatane Lakhata Rahese

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1992-08-24 1992-08-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16129 થાતાને થાતા કર્મો તો થાતાને થાતા રહેશે, એ તો લખાતાને લખાતા રહેશે થાતાને થાતા કર્મો તો થાતાને થાતા રહેશે, એ તો લખાતાને લખાતા રહેશે
જો ના એ ભૂંસી શકાશે, જો ના એ હટી શકશે, હિસાબ એનો તો ક્યારે પતશે
હિસાબ એનાં તો વધતાંને વધતાં રહેશે, હિસાબ પૂરો એનો તો ક્યારે થાશે
કરું કર્મો જીવનમાં પાપના કે પુણ્યના, હિસાબ એનાં તો લખાતાંને લખાતાં જાશે
કરવા સરભર તો એને, જનમોને જનમો લેવાતાં જાશે, ક્યારે એ તો અટકશે
લખાવનાર ભલે જીવનમાં એનાં અમે તો હશું, લખનાર એનો પ્રભુ, તું ને તું તો હશે
નથી પૂર્વજનમના હિસાબ તો કોઈ પાસે, જાણ્યા વિના, પૂરા એ તો ક્યાંથી થાશે
આ જનમના પણ યાદ ના રહે કર્મો પૂરા, પૂર્વજનમના તો યાદ ના રહેશે, ના રહેશે
આવા અટપટા કર્મોના હિસાબમાંથી રે પ્રભુ, જીવનમાં તારા વિના તો કોણ બચાવશે
કાં તું એને ભૂંસી નાંખે, કાં તું માફ કરી દેજે, એના વિના તારી પાસે ક્યાંથી પહોંચાશે
Gujarati Bhajan no. 4142 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thātānē thātā karmō tō thātānē thātā rahēśē, ē tō lakhātānē lakhātā rahēśē
jō nā ē bhūṁsī śakāśē, jō nā ē haṭī śakaśē, hisāba ēnō tō kyārē pataśē
hisāba ēnāṁ tō vadhatāṁnē vadhatāṁ rahēśē, hisāba pūrō ēnō tō kyārē thāśē
karuṁ karmō jīvanamāṁ pāpanā kē puṇyanā, hisāba ēnāṁ tō lakhātāṁnē lakhātāṁ jāśē
karavā sarabhara tō ēnē, janamōnē janamō lēvātāṁ jāśē, kyārē ē tō aṭakaśē
lakhāvanāra bhalē jīvanamāṁ ēnāṁ amē tō haśuṁ, lakhanāra ēnō prabhu, tuṁ nē tuṁ tō haśē
nathī pūrvajanamanā hisāba tō kōī pāsē, jāṇyā vinā, pūrā ē tō kyāṁthī thāśē
ā janamanā paṇa yāda nā rahē karmō pūrā, pūrvajanamanā tō yāda nā rahēśē, nā rahēśē
āvā aṭapaṭā karmōnā hisābamāṁthī rē prabhu, jīvanamāṁ tārā vinā tō kōṇa bacāvaśē
kāṁ tuṁ ēnē bhūṁsī nāṁkhē, kāṁ tuṁ māpha karī dējē, ēnā vinā tārī pāsē kyāṁthī pahōṁcāśē
First...41364137413841394140...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall