Hymn No. 4148 | Date: 28-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-28
1992-08-28
1992-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16135
આવોને આવોને, `મા' ના મંદિરીએ સહુ ભેગા મળી આવોને
આવોને આવોને, `મા' ના મંદિરીએ સહુ ભેગા મળી આવોને પગ પખાળવા રે એના, સુગંધિત ગુલાબજળ સાથે લાવોને માળીવાડે જઈ, સુગંધિત વેણીને, ફુલહાર સાથે લાવોને સુથારી પાસે કોતરાવી બાજોઠ, બેસવા સાથે લાવોને મા ના વાળ ગૂંથવા, સોનાની સુંદર કાંસકી સાથે લાવોને એની પાંથિયે પાંથિયે તેલ સિંચવા, સુગંધિત તેલ સાથે લાવોને સુંદર મોરપીંછનો મુગટ બનાવી, પહેરાવવા તો સાથે લાવોને સુંદર ભાત ભરેલી, લાલચટક ચૂંદડી, ઘાઘરી પોલકા સાથે લાવોને પગમાં પહેરાવવા જરી ભરેલી સુંદર મોજડી તો સાથે લાવોને લાલચટક કુમકુમનો ચાંદલો કરવા, સુંદર કંકુ સાથે લાવોને મા ની આરતી ઉતારવા, ચાંદીની આરતી કોતરાવી સાથે લાવોને મા ને રીઝવવા, ભાવભર્યા ભજન, સામે બેસીને ગાવોને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavone avone, `ma 'na mandirie sahu bhega mali aavone
pag pakhalava re ena, sugandhita gulabjal saathe lavone
malivade jai, sugandhita venine, phulahara saathe lavone
suthari paase kotaravi bajotha, besava saathe lavone
maa na vala sati lava, enani
panthe lavone panthiye tela sinchava, sugandhita tela saathe lavone
sundar morapinchhano mugata banavi, paheravava to saathe lavone
sundar bhat bhareli, lalachataka chundadi, ghaghari polaka saathe lavone
pag maa paheravava jari bhareli sundar kavava jari bhareli sundar kara lava kavalone kankum satano sundara, nanka
lava nanko satano lava, arati and lava kanko lava nankum satano
sundar lava , chandini arati kotaravi saathe lavone
maa ne rijavava, bhavabharya bhajana, same besine gavone
|