Hymn No. 4150 | Date: 29-Aug-1992
|
|
Text Size |
 |
 |
મારું ને મારું કહીને રે, મેં મારા મનડાંને બહુ ચડાવી દીધું
Maru Ne Maru Kahine Re, Mai Mara Manadane Bahu Chadavi Didhu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-08-29
1992-08-29
1992-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16137
મારું ને મારું કહીને રે, મેં મારા મનડાંને બહુ ચડાવી દીધું
મારું ને મારું કહીને રે, મેં મારા મનડાંને બહુ ચડાવી દીધું વખાણી ખીંચડી દાંતે વળગી, સાર્થક કરી, એણે મને બનાવી દીધું રાખી ના શકશે એને મારા કાબૂમાં, મન માન્યું એ તો કરતું રહ્યું મળ્યો ના સાથ પૂરો એને તો જ્યાં, બધું અધૂરું તો રહેતું ગયું દીધી આંગળી જ્યાં મેં તો એને, પહોંચો મારો એ તો ગળતું ગયું કરી હાલત બૂરી એણે તો મારી, નચાવી નચાવી મને થકવતું રહ્યું વિચારો ને મને બુદ્ધિને પણ, સાથેને સાથે ઘસડતું એ તો રહ્યું કદી અહીં તો કદી ક્યાં, બધે એ તો ભાગતું ને ભાગતું રહ્યું છટક્યું તો જ્યાં, હાથમાંથી એ એકવાર, હાથમાં જલદી એ તો ના રહ્યું હાથના કર્યાં મને હૈયે રે વાગ્યાં, મારે હવે જઈને આ તો કોને કહેવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maaru ne maaru kahine re, me maara mandaa ne bahu chadaavi didhu
vakhani khinchadi dante valagi, sarthak kari, ene mane banavi didhu
rakhi na shakashe ene maara kabumam, mann manyu e to kartu rahyu
malyo na saath puro to rhumyum
didhi angali jya me to ene, pahoncho maaro e to galatum gayu
kari haalat buri ene to mari, nachavi nachavi mane thakavatum rahyu
vicharo ne mane buddhine pana, sathene ghasadatum e to rahyu
kadi ahi to kadi kyam, badhe bumhagatum ne
chhatakyum to jyam, hathamanthi e ekavara, haath maa jaladi e to na rahyu
hathana karya mane haiye re vagyam, maare have jaine a to kone kahevu
|