Hymn No. 4162 | Date: 02-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-02
1992-09-02
1992-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16149
છે અધિકાર શ્વાસો પર તો તારા, દીધાં છે શ્વાસો જીવનમાં તને તો જેણે
છે અધિકાર શ્વાસો પર તો તારા, દીધાં છે શ્વાસો જીવનમાં તને તો જેણે છે તનડાં પર અધિકાર તારા તો એનો, દીધું છે તનડું જીવનમાં તને તો જેણે છે બુદ્ધિ પર અધિકાર તારા તો એનો, દીધી છે બુદ્ધિ જીવનમાં તને તો જેણે છે વિચારો પર તારા અધિકાર તો એનો, દીધા છે વિચારો જીવનમાં તને તો જેણે છે ભાવ પર તો અધિકાર તો એનો, દીધું ભાવથી ભર્યું હૈયું જીવનમાં તને તો જેણે છે તારા પ્રેમ પર તો અધિકાર તો એનો, દીધું છે પ્રેમથી ભરી હૈયું જીવનમાં તને તો જેણે છે અધિકાર તારા જીવનપર તો એનો, દીધું છે જગમાં જીવન તને તો જેણે છે અધિકાર તારા લાગણીઓ પર તો એનો, જગાવી દીધી લાગણી જીવનમાં તને તો જેણે છે અધિકાર તારા ભાગ્ય પર તો એનો, ઘડયું ભાગ્ય તારું તો જીવનમાં તને તો જેણે છે તારા કર્મ પર તો અધિકાર તો એનો, દીધી શક્તિ હરવા કર્મો જીવનમાં તને તો જેણે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che adhikara shvaso paar to tara, didha che shvaso jivanamam taane to those
che tanadam paar adhikara taara to eno, didhu che tanadum jivanamam taane to those
che buddhi paar adhikara taara to eno, didhi che buddhi jivanamam
taara to those charo eno, didha che vicharo jivanamam taane to those
che bhaav paar to adhikara to eno, didhu bhaav thi bharyu haiyu jivanamam taane to those
che taara prem paar to adhikara to eno, didhu che prem thi bhap that haiyu jivanamara enivara to those
haiyu jivanam tan didhu che jag maa jivan taane to those
che adhikara taara laganio paar to eno, jagavi didhi lagani jivanamam taane to those
che adhikara taara bhagya paar to eno, ghadayum bhagya taaru to jivanamam taane to those
che taara karma paar to adhikara to eno, didhi shakti harava karmo jivanamam taane to those
|
|