Hymn No. 4167 | Date: 06-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-06
1992-09-06
1992-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16154
દીધાં છે ભરી ભરીને શ્વાસો, જીવનમાં તને તો જેણે
દીધાં છે ભરી ભરીને શ્વાસો, જીવનમાં તને તો જેણે દેજે શ્વાસોમાં વણી નામ તો એનું, જીવનમાં તો ભાવ ભરીને દીધી છે દૃષ્ટિ જોવા જગમાં, જીવનમાં તને તો જેણે સમાવી દેજે જીવનમાં, તારી દૃષ્ટિમાં તો એને દીધું છે પ્રેમભર્યું હૈયું જીવનમાં તો તને તો જેણે દેજે જીવનમાં, તારા પ્રેમનું નિશાન તો એને દીધી વિચાર શક્તિ વિચારવા જીવનમાં, તને તો જેણે રહેવા દેજે ના કોઈ વિચાર, એના વિચાર વિના રે દીધું છે જ્ઞાન ભરી ભરી તારા જીવનમાં તો જેણે કરજે જ્ઞાન, તારા જીવનમાં તો પૂરું, જીવનમાં એને જાણીને દીધું છે હૈયું તારું જીવનમાં તો, ભાવ ભરીને તો જેણે દેજે ધરી હૈયું તારું, પૂરા ભાવ ભરીને તો એના ચરણે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
didha che bhari bhari ne shvaso, jivanamam taane to those
deje shvasomam vani naam to enum, jivanamam to bhaav bhari ne
didhi che drishti jova jagamam, jivanamam taane to those
samavi deje jivanamam, taari drishtimane to
deje jivanamam to those
premiabumhumanhe , taara premanum nishana to ene
didhi vichaar shakti vicharava jivanamam, taane to those
raheva deje na koi vichara, ena vichaar veena re
didhu che jnaan bhari bhari taara jivanamam to those
karje jnana, taara jivanaman
jivanaman jivamhum en tarume jive to, bhaav bhari ne to those
deje dhari haiyu tarum, pura bhaav bhari ne to ena charane
|
|