Hymn No. 4170 | Date: 06-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-06
1992-09-06
1992-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16157
ફરી ફરી થાકીશ જગમાં તો તું, છે આખર વિસામો તો તારો તારી અંદર
ફરી ફરી થાકીશ જગમાં તો તું, છે આખર વિસામો તો તારો તારી અંદર શોધી શોધી થાકીશ જગમાં તો તું પ્રભુને, આખર પડશે મળવું તારે તારી અંદર મળશે જોવા કંઈક ખેલ તો જગમાં, પડયા છે એથી વધુ તો તારી ને તારી અંદર હટી જાશે જ્યાં વાદળ તારી આંખ સામેથી, દેખાશે જગમાં તને તો બધું સુંદર ઉકેલી શકીશ રહસ્ય જગના તું ક્યાંથી, ઉકેલીશ નહીં રહસ્યો પડયા છે જે તારી અંદર કરી કોશિશ ઉકેલવા એને તો, મારીને ઊંડે ડૂબકી તો તારી ને તારી અંદર રહેશે, ને છે તારી સાથેને સાથે, પડશે જીવનમાં તો એને તો અંદર મળતું જાશે ત્યાં તને તો નવું નવું, દેશે નાંખી અચરજમાં, શું ને શું તારી અંદર નથી જગ તો ઘર તો તારું, છે તારું ઘર તો, તારી ને તારી અંદર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
phari phari thakisha jag maa to tum, che akhara visamo to taaro taari andara
shodhi shodhi thakisha jag maa to tu prabhune, akhara padashe malavum taare taari andara
malashe jova kaik khela to jagamam, padaya chhey ethi vadhu to taari ne taari and
taara samethi, dekhashe jag maa taane to badhu sundar
ukeli shakisha rahasya jag na tu kyanthi, ukelisha nahi rahasyo padaya che je taari andara
kari koshish ukelava ene to, marine unde dubaki to taari ne taari andara
raheshe, ne jhe taari sathene en sate andara
malatum jaashe tya taane to navum navum, deshe nankhi acharajamam, shu ne shu taari andara
nathi jaag to ghar to tarum, che taaru ghar to, taari ne taari andara
|