Hymn No. 4172 | Date: 06-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-06
1992-09-06
1992-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16159
નફા નુક્શાન તો જીવનમાં તો થાતા રહે, પાસા એનાં તો પલટાતાં રહે
નફા નુક્શાન તો જીવનમાં તો થાતા રહે, પાસા એનાં તો પલટાતાં રહે કરતોને કરતો રહીશ જો વિચાર તું એના, સમયનું નુકશાન થાતું રહે એક સરખું ખાતું ના ચાલુ રહે, વધઘટ તો બન્નેમાં તો આવતી રહે ના સાચા એ તો જલદી થાશે, વધઘટ તો એમાં થાતી ને થાતી રહે કદી થાશે તને જો એકમાં નુકશાન, નફો તો બીજામાં ત્યાં મળી રહે નફો કે નુક્શાન થાશે તને જે જીવનમાં, જગમાં ને જગમાં એ તો રહી જાશે નફો કે નુકશાન ના સ્થાયી રહેશે, બદલી ને બદલી એમાં થાતી રહે સરવાળા એનાં થાતાં ને થાતાં રહે, એ તો વધતા ને ઘટતા રહે નથી નુક્શાન તો પ્રભુના સ્મરણમાં, નફાને નફા એમાં મળતાં રહે છોડ જગના નફા નુકશાનનું જીવનમાં, પ્રભુના નફામાં સ્થિર રહે ના આ વાત કાંઈ તારા એકની, સહુની આ વાત તો સરખી રહે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
napha nukshana to jivanamam to thaata rahe, paas enam to palatatam rahe
karatone karto rahisha jo vichaar tu ena, samayanum nukashana thaatu rahe
ek sarakhum khatum na chalu rahe, vadhaghata to bannemam to aavati rahe
na saacha e to jalaghhe, vadhad thashe to jaladi thati rahe
kadi thashe taane jo ekamam nukashana, napho to beej maa tya mali rahe
napho ke nukshana thashe taane je jivanamam, jag maa ne jag maa e to rahi jaashe
napho ke nukashana na sthayi raheshe em, badi that ne badamali that
rahe saramala that ne bad e to vadhata ne ghatata rahe
nathi nukshana to prabhu na smaranamam, naphane napha ema malta rahe
chhoda jag na napha nukashananum jivanamam, prabhu na naphamam sthir rahe
na a vaat kai taara ekani, sahuni a vaat to sarakhi rahe
|
|