Hymn No. 4174 | Date: 08-Sep-1992
|
|
Text Size |
 |
 |
દિલ દિલને તો ચાહે છે, દિલવાળાના દીદાર તો ચાહે છે
Dil Dilane To Chahe Che , Dilawalana Didaar To Chahe Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-09-08
1992-09-08
1992-09-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16161
દિલ દિલને તો ચાહે છે, દિલવાળાના દીદાર તો ચાહે છે
દિલ દિલને તો ચાહે છે, દિલવાળાના દીદાર તો ચાહે છે જગની ઝંઝટથી તો એ ભાગે છે, ભાવભર્યા દિલને સ્વીકારે છે દિલ પૂર્ણ પ્રેમ તો માગે છે, પ્રેમનું પ્રેમપાત્ર બનવા ચાહે છે દિલ ના કોઈનું બૂરું ચાહે છે, બૂરું ચાહનારનું પણ હિત એ ચાહે છે આવા દિલની ઝંખના જાગે છે, પ્રભુ વિના ના કોઈ એ તો આપે છે અન્યનું દુઃખ એ તો ભાંગે છે, સુખ સદા એમાં એ તો પામે છે પ્રેમનું દર્દ તો એ સ્વીકારે છે, અન્યના દુઃખ દર્દ એ તો જાણે છે દિલ એક થવા તો માંગે છે, એવા દિલની ખોજ પાછળ લાગે છે સ્વાર્થની દુર્ગંધથી એ તો ભાગે છે, પ્રેમ વિના ના એ કાંઈ ચાહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dila dilane to chahe chhe, dilavalana didara to chahe che
jag ni janjatathi to e bhage chhe, bhavabharya dilane svikare che
dila purna prem to mage chhe, premanum premapatra chaava chahe che
dila na koainum dilum chahe chhe, chaana hahanin e burum chahe chhe, burum
chahanaran jankhana jaage chhe, prabhu veena na koi e to aape che
anyanum dukh e to bhange chhe, sukh saad ema e to paame che
premanum dard to e svikare chhe, anyana dukh dard e to jaane che
dila ek thava to mange chhe, eva dilani khoja paachal laage che
svarthani durgandhathi e to bhage chhe, prem veena na e kai chahe che
|