Hymn No. 4177 | Date: 09-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16164
નિર્મળ ઝરણું બનીને જીવનમાં મને તો વહેવા દે
નિર્મળ ઝરણું બનીને જીવનમાં મને તો વહેવા દે નિર્મળ ઝરણું નિર્મળ સરિતામાં મને તો સમાવા દે નિર્મળ સરિતા બની, વિશાળ સાગરમાં તો ભળવા દે વિશાળ સાગર બનીને, ધરતીની ખારાશ તો હરવા દે છે ક્રમ આ તો જગતનો, મને નાનામાંથી મોટો બનવા દે મને નાનું પણ સ્વચ્છ ગામડું જગમાં તો બનવા દે મને નાના ગામમાંથી, એક નાનો જિલ્લો બનવા દે મને નાના જિલ્લામાંથી, એક નાનો પ્રાંત બનવા દે મને નાના પ્રાંતમાંથી એક મોટું રાષ્ટ્ર બનવા દે - છે ક્રમ... મને એક કુંટુંબનો સભ્ય બનીને તો જીવવા દે એક નાના કુટુંબના સભ્યમાંથી એક સમૂહ અંગ બનવા દે એક સમૂહમાંથી એક સમષ્ટિનું અંગ તો બનવા દે એક સમષ્ટિના અંગમાંથી, પ્રભુનું અંગ તો બનવા દે - છે ક્રમ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nirmal jaranum bani ne jivanamam mane to vaheva de
nirmal jaranum nirmal saritamam mane to samava de
nirmal sarita bani, vishala sagar maa to bhalava de
vishala sagar banine, dharatini kharasha to harava de
che krama a toha jagadum
mane nanum bane mane, motana jagatanthi jag maa to banava de
mane nana gamamanthi, ek nano jillo banava de
mane nana jillamanthi, ek nano pranta banava de
mane nana prantamanthi ek motum rashtra banava de - che krama ...
mane ek kuntumbano sabhya bani ne to jivava de
ek nana samuhautumb anga banava de
ek samuhamanthi ek samashtinum anga to banava de
ek samashtina angamanthi, prabhu nu anga to banava de - che krama ...
|
|