Hymn No. 4179 | Date: 09-Sep-1992
|
|
Text Size |
 |
 |
સુખદુઃખમાં તો હૈયાંને સંભાળજો રે, સુખદુઃખમાં હૈયાંને સંભાળજો
Sukhdukhma To Haiyane Sambhaljo Re, Sukhdukhma Haiyane Sambhaljo
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16166
સુખદુઃખમાં તો હૈયાંને સંભાળજો રે, સુખદુઃખમાં હૈયાંને સંભાળજો
સુખદુઃખમાં તો હૈયાંને સંભાળજો રે, સુખદુઃખમાં હૈયાંને સંભાળજો જાશે લાગી તો ઠેસ એને તો, અવગણના જ્યાં એની તો કરશો રે ચાહના ચાહના એ તો ખીલતું જાશે, ના બીજું એ તો સ્વીકારે રે મળવાને હળવા, ઉત્સુક એ તો રહેશે, આવકાર સાચો જ્યાં એ પામશે રે કોમળ રહેવા સદા એ તો ચાહે, બનતા કઠોર વાર ના એને લાગશે રે દુઃખે દુઃખે દુઃખી જલદી એ તો થાતું, સુખને સદા એ તો સત્કારશે રે પ્રેમને જ્યાં એ સત્કારશે, કરવા સહન બધું તૈયાર એ તો થાશે રે પ્રેમ જોઈને વળશે એ તો ત્યાં, પ્રેમ વિના ના બીજું એ તો ચાહે રે જોશે રાહ સદા એ તો પ્રેમ ને ભાવની, મસ્ત એમાં એ તો રહેશે રે બનશે જ્યાં એ તો કાબૂ બહાર, ના હાથમાં ત્યારે એ તો રહેશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh dukh maa to haiyanne saambhaljo re, sukh dukh maa haiyanne saambhaljo
jaashe laagi to thesa ene to, avaganana jya eni to karsho re
chahana chahana e to khilatum jashe, na biju e to svikare re
sachamas re pahamas e kom rahamas,
uts raheva saad e to chahe, banta kathora vaar na ene lagashe re
duhkhe duhkhe dukhi jaladi e to thatum, sukh ne saad e to satkarashe re
prem ne jya e satkarashe, karva sahan badhu taiyaar e to thashe re
prem joi ne valashe e to tyam, biju e to chahe re
joshe raah saad e to prem ne bhavani, masta ema e to raheshe re
banshe jya e to kabu bahara, na haath maa tyare e to raheshe re
|