Hymn No. 4180 | Date: 09-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16167
પ્રેમના તો છે પ્યાસા, છે પ્યાસા તો મારા નયના
પ્રેમના તો છે પ્યાસા, છે પ્યાસા તો મારા નયના રહે પ્રભુ તને તો એ શોધતા, છે પ્યાસા મારા તો નયના છે મળવા તને તો ઉત્સુક, બન્યા છે બેચેન મારા તો નયના શોધે છે પ્રેમ તારા ચરણોમાં, શોધે છે એને, મારા તો નયના હૈયાંમાં તને તો સમાવવા, બન્યા છે ઉત્સુક, મારા તો નયના છે હૈયાંમાં, સ્થાન તો તારું, અધીરા બન્યા છે હવે મારા તો નયના ઝલક તારી તો ઝીલવી, છે તૈયાર બધું કરવા તો નયના અંદરને બહાર રાખે ફરતી તને, મળવા તો દૃષ્ટિ રાખે તો નયના તારા દર્શનથી થાશે એ તો સુખી, થાશે સુખી ત્યારે તો નયના ચડયા એકવાર દૃષ્ટિએ નમે તો પ્રભુ, છટકવા ના દેશે મારા નયના રાહે રાહે તારી, જોવે રાહ તો નયના, જોવે રાહ તારી તો નયના મળે જો દર્શન તારા, બને ધન્ય હૈયું મારું ને મારા નયના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Premana to Chhe pyasa, Chhe pyas to maara nayan
rahe prabhu taane to e shodhata, Chhe pyas maara to nayan
Chhe Malava taane to utsuka, banya Chhe bechena maara to nayan
shodhe Chhe prem taara charanomam, shodhe Chhe ene, maara to nayan
haiyammam taane to samavava, banya che utsuka, maara to nayan
che haiyammam, sthana to tarum, adhir banya che have maara to nayan
jalaka taari to jilavi, che taiyaar badhu karva to nayan
andarane bahaar rakhe pharati tane, malava to drishanti thashe darshanti.
rakhe to sukhi, thashe sukhi tyare to nayan
chadaya ekavara drishtie naame to prabhu, chhatakava na deshe maara nayan
rahe rahe tari, jove raah to nayana, jove raah taari to nayan
male jo darshan tara, bane dhanya haiyu maaru ne maara nayan
|