Hymn No. 128 | Date: 10-Apr-1985
|
|
Text Size |
 |
 |
1985-04-10
1985-04-10
1985-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1617
રાહ જગદંબાની તું ચૂક્તો નહીં, તું ચૂક્તો નહીં
રાહ જગદંબાની તું ચૂક્તો નહીં, તું ચૂક્તો નહીં લપસણી રાહ આવશે ઘણી, જોઈને ચાલવું ભૂલતો નહીં ક્રોધ હૈયામાં જાગે ત્યારે, ગમ ખાવી ચૂક્તો નહીં વૈર જાગે જો હૈયામાં, માફ કરવું તું ભૂલતો નહીં વડીલોને માન દેવાનું, જિંદગીમાં તું ચૂક્તો નહીં નાનાનું પણ માન જાળવવું, કદી તું ભૂલતો નહીં સદ્દજ્ઞાન મળે તને ત્યાંથી, લેવું તું ચૂક્તો નહીં હરપળે `મા' ને યાદ કરવું, તું હવે ભૂલતો નહીં સત્કર્મો કરવાનું આ જિંદગીમાં, તું ચૂક્તો નહીં જિંદગી છે બે દિનની, એ કદી તું ભૂલતો નહીં દુઃખના દિવસોમાં હિંમત રાખવી, તું ચૂક્તો નહીં સુખનો સૂર્ય ઊગશે એક દિવસ, એ તું ભૂલતો નહીં પરસ્ત્રીને માત ગણવી, તું કદીયે ચૂક્તો નહીં પરનિંદાથી દૂર રહેવું, કદી તું ભૂલતો નહીં
https://www.youtube.com/watch?v=VYgW_yoQEgE
Satguru Shri Devendra Ghia (Kaka)
રાહ જગદંબાની તું ચૂક્તો નહીં, તું ચૂક્તો નહીં લપસણી રાહ આવશે ઘણી, જોઈને ચાલવું ભૂલતો નહીં ક્રોધ હૈયામાં જાગે ત્યારે, ગમ ખાવી ચૂક્તો નહીં વૈર જાગે જો હૈયામાં, માફ કરવું તું ભૂલતો નહીં વડીલોને માન દેવાનું, જિંદગીમાં તું ચૂક્તો નહીં નાનાનું પણ માન જાળવવું, કદી તું ભૂલતો નહીં સદ્દજ્ઞાન મળે તને ત્યાંથી, લેવું તું ચૂક્તો નહીં હરપળે `મા' ને યાદ કરવું, તું હવે ભૂલતો નહીં સત્કર્મો કરવાનું આ જિંદગીમાં, તું ચૂક્તો નહીં જિંદગી છે બે દિનની, એ કદી તું ભૂલતો નહીં દુઃખના દિવસોમાં હિંમત રાખવી, તું ચૂક્તો નહીં સુખનો સૂર્ય ઊગશે એક દિવસ, એ તું ભૂલતો નહીં પરસ્ત્રીને માત ગણવી, તું કદીયે ચૂક્તો નહીં પરનિંદાથી દૂર રહેવું, કદી તું ભૂલતો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raah jagadambani tu chukto nahim, tu chukto nahi
lapasani raah aavashe ghani, joi ne chalavum bhulato nahi
krodh haiya maa jaage tyare, gama khavi chukto nahi
vair jaage jo haiyamam, maaph karvu tu bhulato nahi
vadilone mann devanum, jindagimam tu chukto nahi
nananum pan mann jalavavum, kadi tu bhulato nahi
saddajnana male taane tyanthi, levu tu chukto nahi
har pale 'maa' ne yaad karavum, tu have bhulato nahi
satkarmo karavanum a jindagimam, tu chukto nahi
jindagi che be dinani, e kadi tu bhulato nahi
duhkh na divasomam himmata rakhavi, tu chukto nahi
sukh no surya ugashe ek divasa, e tu bhulato nahi
parastrine maat ganavi, tu kadiye chukto nahi
paranindathi dur rahevum, kadi tu bhulato nahi
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) says....
Don't lose the path that leads you to the Divine; make sure not to lose it, make sure not to lose it
There will be slippery slopes many, make sure to watch your step carefully.
Whenever rage and anger bother you make sure to keep quite humbly.
If you feel enmity towards someone, try to be kind to them and make sure you forgive them.
Show respect to elders as well as the young; make sure not to forget that.
Wherever you get wisdom from, make sure to imbibe it.
Remember the Divine in every moment, make sure you don't forget that.
You make sure to perform good deeds, never forget that.
Life is short always remember that, sorrow and happiness will come and go you must not forget that.
Make sure you see in every women, besides your wife/partner, your mother.
Always abstain from gossip and criticism; you must never forget that.
રાહ જગદંબાની તું ચૂક્તો નહીં, તું ચૂક્તો નહીંરાહ જગદંબાની તું ચૂક્તો નહીં, તું ચૂક્તો નહીં લપસણી રાહ આવશે ઘણી, જોઈને ચાલવું ભૂલતો નહીં ક્રોધ હૈયામાં જાગે ત્યારે, ગમ ખાવી ચૂક્તો નહીં વૈર જાગે જો હૈયામાં, માફ કરવું તું ભૂલતો નહીં વડીલોને માન દેવાનું, જિંદગીમાં તું ચૂક્તો નહીં નાનાનું પણ માન જાળવવું, કદી તું ભૂલતો નહીં સદ્દજ્ઞાન મળે તને ત્યાંથી, લેવું તું ચૂક્તો નહીં હરપળે `મા' ને યાદ કરવું, તું હવે ભૂલતો નહીં સત્કર્મો કરવાનું આ જિંદગીમાં, તું ચૂક્તો નહીં જિંદગી છે બે દિનની, એ કદી તું ભૂલતો નહીં દુઃખના દિવસોમાં હિંમત રાખવી, તું ચૂક્તો નહીં સુખનો સૂર્ય ઊગશે એક દિવસ, એ તું ભૂલતો નહીં પરસ્ત્રીને માત ગણવી, તું કદીયે ચૂક્તો નહીં પરનિંદાથી દૂર રહેવું, કદી તું ભૂલતો નહીં1985-04-10https://i.ytimg.com/vi/VYgW_yoQEgE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=VYgW_yoQEgE
|