Hymn No. 4184 | Date: 09-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16171
નજર સામેને સામે બધું બનતું ને બનતું જાય, તોયે જીવનમાં, એ તો ના સમજાય
નજર સામેને સામે બધું બનતું ને બનતું જાય, તોયે જીવનમાં, એ તો ના સમજાય આવતા સહુને જગમાં તો ખાલી હાથ જોયાં, જોયાં જગમાંથી જાતાં સહુને ખાલી હાથ તોયે મનડું જગમાં ભેગું ને ભેગું કરવામાં તો લલચાતું ને લલચાતું જાય ક્રોધને વેરમાં જગમાં વળ્યું ના કોઈનું કાંઈ, તોયે જગમાં કોઈ ના એમાંથી હરી જાય આદતોને આદતોમાં જીવનમાં તો ખૂખાર થાતાં જાય, જીવનમાં આદતોને તોયે વળગતાં જાય પ્રેમનો રસ તો જીવનમાં મસ્ત બનાવી જાય, પ્રભુપ્રેમમાં ડૂબતા જગમાં સહુ તો ગભરાય પ્રભુ એક દાણામાંથી અનેક દાણા દેતા જાય, પ્રભુમાંથી વિશ્વાસ તોયે હટી જાય રાખ્યા ના તરસ્યા પ્રભુએ જગમાં જીવોને જરાય, આકાશમાંથી પણ વર્ષા વરસાવી જાય ડંખ લાગે માયાના જીવનમાં તો એવા તોયે, માયાપતિનો હાથ પકડવો ભૂલી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
najar samene same badhu banatum ne banatum jaya, toye jivanamam, e to na samjaay
aavata sahune jag maa to khali haath joyam, joyam jagamanthi jatam sahune khali haath
toye manadu jag maa bhegu ne
bhegu karavamaya jodum jodi kai kr kai koami ne lalachatum ne lalachatum toye jag maa koi na ema thi hari jaay
adatone adatomam jivanamam to khukhara thata jaya, jivanamam adatone toye valagatam jaay
prem no raas to jivanamam masta banavi jaya, prabhupremamam dubata jagamamaya hati prashumaya, prabasha jag maa sahu to gabharaya
prabhu ek
danya prabhu ae jag maa jivone jaraya, akashamanthi pan varsha varasavi jaay
dankha laage mayana jivanamam to eva toye, mayapatino haath pakadavo bhuli jaay
|
|