Hymn No. 4186 | Date: 10-Sep-1992
|
|
Text Size |
 |
 |
દયા કરો, દયા કરો, દયા કરો, હે દયાનિધાન, દયા કરો, દયા કરો
Daya Karo, Daya Karo, Daya Karo,Hai Dayanidhaan, Daya Karo, Daya Karo
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1992-09-10
1992-09-10
1992-09-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16173
દયા કરો, દયા કરો, દયા કરો, હે દયાનિધાન, દયા કરો, દયા કરો
દયા કરો, દયા કરો, દયા કરો, હે દયાનિધાન, દયા કરો, દયા કરો રહ્યા છીએ જપતા જાપ જીવનમાં તો ઊલટાં, જીવનમાં જાપને તો સૂલટા કરો સંસાર દર્દના છીએ અમે તો રોગી, કૃપા કરી અમારા પર એની દવા કરો સુખદુઃખના છીએ જીવનમાં અમે ભોગી, દઈ સમજણ એમાંથી મુક્ત કરો કર્યા જીવનમાં વિષના પાન, કરાવો પ્રેમના પાન, દયા કરો, દયા કરો રોકી રહ્યાં છે વિકારો જીવનના દ્વાર, દ્વાર જીવનના હવે ખુલ્લા કરો મનડું મારું તો ફરતું ને ફરતું જાય, કૃપા કરીને એને હવે સ્થિર કરો સાંભળીને મારા જીવનની વાત, હસી ના કાઢતા મારા નાથ કૃપા કરો દુશ્મનોની તો જીવનમાં ઊભી છે વણઝાર, એમાં તો હવે રક્ષા કરો ભૂલું ના જીવનમાં પ્રભુ તારું નામ, દયા કરી દો વરદાન, દયા કરો, દવા કરો
https://www.youtube.com/watch?v=3-xgvN4m32U
Satguru Shri Devendra Ghia (Kaka)
દયા કરો, દયા કરો, દયા કરો, હે દયાનિધાન, દયા કરો, દયા કરો રહ્યા છીએ જપતા જાપ જીવનમાં તો ઊલટાં, જીવનમાં જાપને તો સૂલટા કરો સંસાર દર્દના છીએ અમે તો રોગી, કૃપા કરી અમારા પર એની દવા કરો સુખદુઃખના છીએ જીવનમાં અમે ભોગી, દઈ સમજણ એમાંથી મુક્ત કરો કર્યા જીવનમાં વિષના પાન, કરાવો પ્રેમના પાન, દયા કરો, દયા કરો રોકી રહ્યાં છે વિકારો જીવનના દ્વાર, દ્વાર જીવનના હવે ખુલ્લા કરો મનડું મારું તો ફરતું ને ફરતું જાય, કૃપા કરીને એને હવે સ્થિર કરો સાંભળીને મારા જીવનની વાત, હસી ના કાઢતા મારા નાથ કૃપા કરો દુશ્મનોની તો જીવનમાં ઊભી છે વણઝાર, એમાં તો હવે રક્ષા કરો ભૂલું ના જીવનમાં પ્રભુ તારું નામ, દયા કરી દો વરદાન, દયા કરો, દવા કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
daya karo, daya karo, daya karo, he dayanidhana, daya karo, daya karo
rahya chhie japata jaap jivanamam to ulatam, jivanamam japane to sulata karo
sansar dardana chhie ame to rogi, kripa kari amara paar eni dava karo
saro dai samjan ema thi mukt karo
karya jivanamam vishana pana, karvo prem na pana, daya karo, daya karo
roki rahyam che vikaro jivanana dvara, dwaar jivanana have khulla karo
manadu maaru to pharine karo have karo manadu maaru to phartu ne phartu jaay en, kranie have phartu
jaya, kr hasi na kadhata maara natha kripa karo
dushmanoni to jivanamam ubhi che vanajara, ema to have raksha karo
bhulum na jivanamam prabhu taaru nama, daya kari do varadana, daya karo, dava karo
|