Hymn No. 4191 | Date: 11-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-11
1992-09-11
1992-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16178
એકવાર તો કહી દે રે પ્રભુ, તારા મનમાં વસે છે શું, તારા દિલને જોઈએ છે શું
એકવાર તો કહી દે રે પ્રભુ, તારા મનમાં વસે છે શું, તારા દિલને જોઈએ છે શું કરતાને કરતા રહીએ જીવનમાં અમે તો બધું, સમજી ના શકીએ કે તને એ તો ગમ્યું રચ્યાપચ્યા રહીએ જીવનમાં અમે અમારામાં, સમજી ના શકીએ તમારા દિલમાં છે શું ચલાવી લે ભલે બધું તું તો અમારું, ખૂલશે ક્યાંથી એમાં ભાગ્ય તો અમારું નથી કાંઈ જીવનનું એ તો બહાનું, ઉત્સુક્તા જાગી છે હૈયે, જાણવા છે મારે આ જાણવું રહેશે વિશ્વાસ જીવનમાં તને ક્યાંથી અમારામાં, રાખીશ નહીં જો હું તારામાં, કહે હવે મારે શું કરવું અંતરના ઉચાટ તો મારા, પડશે તારે એ તો જાણવા, સમજાવજે હવે, મારે તો શું કરવું રહેશે જીવનમાં જે સહેવું, હસતા હસતા એ સહીશું, કરશું જીવનમાં તો તારું કહેવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ekavara to kahi de re prabhu, taara mann maa vase Chhe shum, taara dilane joie Chhe shu
karatane karta rahie jivanamam ame to badhum, samaji na Shakie ke taane e to ganyum
rachyapachya rahie jivanamam ame amaramam, samaji na Shakie tamara dil maa Chhe shu
chalavi le Bhale badhu tu to amarum, khulashe kyaa thi ema Bhagya to amarum
nathi kai jivananum e to bahanum, utsukta Jagi Chhe Haiye, janava Chhe maare a janavum
raheshe vishvas jivanamam taane kyaa thi amaramam, rakhisha Nahim jo hu taramam, kahe have maare shu karvu
antarana uchata to maara , padashe taare e to janava, samajavaje have, maare to shu karvu
raheshe jivanamam je sahevum, hasta hasata e sahishum, karshu jivanamam to taaru kahevu
|