Hymn No. 4198 | Date: 14-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-14
1992-09-14
1992-09-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16185
કર્યા કર્મો જીવનમાં તેં તો કેવા, દિલ તારું, સાક્ષી એની તો પૂરવાની
કર્યા કર્મો જીવનમાં તેં તો કેવા, દિલ તારું, સાક્ષી એની તો પૂરવાની કર્યા વિચારો જીવનમાં તેં તો કેવા, આચરણ તારું તો, સાક્ષી એની પૂરવાની કર્યો પ્રેમ જીવનમાં તેં સાચો કે ખોટો, દિલ તારું તો, સાક્ષી એની તો પુરાવાની કેવું ઘડાયું છે ભાગ્ય તારું તો જીવનમાં, સુખદુઃખ જીવનમાં, સાક્ષી એની તો પૂરવાની છે અંતર જીવનમાં તારું તો કેવું, રહેણી કરણી જીવનની તારી, સાક્ષી એ તો પૂરવાની પહોંચ્યો જીવનમાં તો તું ક્યાં સુધી, વર્તન તારું જીવનમાં, સાક્ષી એની તો પૂરવાની કર્યા કર્મો જીવનમાં તો તેં જેવા, ફળ જીવનમાં તો એના, સાક્ષી એ તો પૂરવાની વસી ગઈ હૈયાંમાં વાત કેટલીને કેવી, સમજશક્તિ તારી, સાક્ષી એની તો પૂરવાની રાખી શક્યો ક્રોધ જીવનમાં તો તું કેટલો કાબૂમાં, સંયમ સાક્ષી એની તો પૂરવાની બદલાયા ભાવો મુખ પર તો ચહેરાના તારા, અંતરની સાક્ષી એ તો પૂરવાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karya Karmo jivanamam system to keva, dila Tarum, sakshi eni to puravani
karya vicharo jivanamam system to keva, aacharan Tarum to, sakshi eni puravani
Karyo prem jivanamam te saacho ke Khoto, dila Tarum to, sakshi eni to puravani
kevum ghadayum Chhe Bhagya Tarum to jivanamam, sukh dukh jivanamam, sakshi eni to puravani
Chhe antar jivanamam Tarum to kevum, raheni karani jivanani tari, sakshi e to puravani
pahonchyo jivanamam to tu Kyam Sudhi, vartana Tarum jivanamam, sakshi eni to puravani
karya Karmo jivanamam to te JEVA, phal jivanamam to ena, sakshi e to puravani
vasi gai haiyammam vaat ketaline kevi, samajashakti tari, sakshi eni to puravani
rakhi shakyo krodh jivanamam to tu ketalo kabumam, sanyam sakshi eni to puravani
badalaaya bhavo mukh paar to chaherana tara, antarani sakshi e to puravani
|