Hymn No. 4200 | Date: 15-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-15
1992-09-15
1992-09-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16187
જાગે ક્રોધ જો જીવનમાં, તને તો જ્યારેને જ્યારે, અન્યને ભોગ એનો તું ના બનાવજે
જાગે ક્રોધ જો જીવનમાં, તને તો જ્યારેને જ્યારે, અન્યને ભોગ એનો તું ના બનાવજે જાગે ઇર્ષ્યા હૈયાંમાં જીવનમાં, તને તો જ્યારે ને જ્યારે, ભોગ અન્યને એનો તું ના બનાવજે તોડી તાંતણા વિશ્વાસના તો તારા જીવનમાં, તારા જીવનને ભોગ એનો ના તું બનાવજે હટી જાય પ્રેમ જીવનમાં તો જો તારા, અન્યના પ્રેમને ભોગ એને ના તું બનાવજે જાગે કે પ્રવેશે ભય હૈયાંમાં જો તારા, તારા ડરનો ભોગ અન્યને ના તું બનાવજે જાગે જ્યારે જ્યારે શંકા હૈયાંમાં તો તારા, જીવનમાં અન્યને ભોગ એનો ના તું બનાવજે રોકી ના શકે ધીરજ તું જીવનમાં, બની જાય ઉતાવળો, અન્યને ભોગ એનો ના તું બનાવજે હટાવી ના શકે દુઃખ જો તું તારા જીવનમાંથી, અન્યને ભોગ એનો તો ના તું બનાવજે લુચ્ચાઈ ના ત્યજી શકે જો તું જીવનમાંથી, અન્યને ભોગ એનો તો ના તું બનાવજે જાગે વેર હૈયાંમાં તો જ્યારે, દેજે હટાવી તું એને, અન્યને ભોગ એનો તો ના તું બનાવજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaage krodh jo jivanamam, taane to jyarene jyare, anyane bhoga eno tu na banaavje
chase irshya haiyammam jivanamam, taane to jyare ne jyare, bhoga anyane eno tu naavaje
todi tantana vishavasana has to taara jivano tu na
banane prem jivan jivanamam to jo tara, Anyana prem ne bhoga ene na tu banaavje
hunting ke praveshe bhaya haiyammam jo tara, taara darano bhoga anyane na tu banaavje
hunt jyare jyare shanka haiyammam to tara, jivanamam anyane bhoga eno na tu banaavje
roki na shake dhiraja growth jivanamam, bani jaay utavalo, anyane bhoga eno na tu banaavje
hatavi na shake dukh jo tu taara jivanamanthi, anyane bhoga eno to na tu banaavje
luchchai na tyaji shake jo tu jivanamanthi, anyane bhoga eno to na tu banaavje jaage
ver haiyammam to jyare, deje hatavi tu ene, anyane bhoga eno to na tu banaavje
|