BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 130 | Date: 11-Apr-1985
   Text Size Increase Font Decrease Font

પીળું એટલું સોનું નહિ, ચમકે એ નથી બધા હીરા

  Audio

Pilu Etlu Sonu Nahi, Chamke Eh Nathi Badha Heera

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-04-11 1985-04-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1619 પીળું એટલું સોનું નહિ, ચમકે એ નથી બધા હીરા પીળું એટલું સોનું નહિ, ચમકે એ નથી બધા હીરા
કસોટીમાં જે પાર ઉતરે, જાણજો એને શૂરવીરા
કાળી એટલી કોયલ નહિ, સફેદ હોય એ નથી બધા બગલા
સાચા તો ગણ્યા જ મળે, અરે બાકી મળે ઢગલા
માનવી માનવીમાં ફેર છે, જોતાં હૈયે હેત ઊભરાય
એવા પણ આવી મળે, જેનાથી દૂર રહેવા મન થાય
મૂલ્ય થાય હાથીદાંતનું ઘણું, ભલે એ ખોટા કહેવાય
દંભ સઘળે પૂજાઈ રહ્યો, કસોટી સોનાની જ થાય
ભર્યું હશે જો જળ સરોવરમાં, પથ્થર પર દૃષ્ટિ નહિ જાય
ભરી દેજો પ્રેમ તમારી દૃષ્ટિમાં, જેથી ગુણો સર્વેમાં દેખાય
https://www.youtube.com/watch?v=DbrdtvlPHmc
Gujarati Bhajan no. 130 by Satguru Devendra Ghia - Kaka
પીળું એટલું સોનું નહિ, ચમકે એ નથી બધા હીરા
કસોટીમાં જે પાર ઉતરે, જાણજો એને શૂરવીરા
કાળી એટલી કોયલ નહિ, સફેદ હોય એ નથી બધા બગલા
સાચા તો ગણ્યા જ મળે, અરે બાકી મળે ઢગલા
માનવી માનવીમાં ફેર છે, જોતાં હૈયે હેત ઊભરાય
એવા પણ આવી મળે, જેનાથી દૂર રહેવા મન થાય
મૂલ્ય થાય હાથીદાંતનું ઘણું, ભલે એ ખોટા કહેવાય
દંભ સઘળે પૂજાઈ રહ્યો, કસોટી સોનાની જ થાય
ભર્યું હશે જો જળ સરોવરમાં, પથ્થર પર દૃષ્ટિ નહિ જાય
ભરી દેજો પ્રેમ તમારી દૃષ્ટિમાં, જેથી ગુણો સર્વેમાં દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
pilum etalum sonum nahi, chamake e nathi badha hira
kasotimam je paar utare, janajo ene shuravira
kali etali koyala nahi, sapheda hoy e nathi badha bagala
saacha to ganya j male, are baki male dhagala
manavi manavimam phera chhe, jota haiye het ubharaya
eva pan aavi male, jenathi dur raheva mann thaay
mulya thaay hathidantanum ghanum, bhale e khota kahevaya
dambh saghale pujai rahyo, kasoti sonani j thaay
bharyu hashe jo jal sarovaramam, paththara paar drishti nahi jaay
bhari dejo prem tamaari drishtimam, jethi guno sarvemam dekhaay

પીળું એટલું સોનું નહિ, ચમકે એ નથી બધા હીરાપીળું એટલું સોનું નહિ, ચમકે એ નથી બધા હીરા
કસોટીમાં જે પાર ઉતરે, જાણજો એને શૂરવીરા
કાળી એટલી કોયલ નહિ, સફેદ હોય એ નથી બધા બગલા
સાચા તો ગણ્યા જ મળે, અરે બાકી મળે ઢગલા
માનવી માનવીમાં ફેર છે, જોતાં હૈયે હેત ઊભરાય
એવા પણ આવી મળે, જેનાથી દૂર રહેવા મન થાય
મૂલ્ય થાય હાથીદાંતનું ઘણું, ભલે એ ખોટા કહેવાય
દંભ સઘળે પૂજાઈ રહ્યો, કસોટી સોનાની જ થાય
ભર્યું હશે જો જળ સરોવરમાં, પથ્થર પર દૃષ્ટિ નહિ જાય
ભરી દેજો પ્રેમ તમારી દૃષ્ટિમાં, જેથી ગુણો સર્વેમાં દેખાય
1985-04-11https://i.ytimg.com/vi/DbrdtvlPHmc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=DbrdtvlPHmc
પીળું એટલું સોનું નહિ, ચમકે એ નથી બધા હીરાપીળું એટલું સોનું નહિ, ચમકે એ નથી બધા હીરા
કસોટીમાં જે પાર ઉતરે, જાણજો એને શૂરવીરા
કાળી એટલી કોયલ નહિ, સફેદ હોય એ નથી બધા બગલા
સાચા તો ગણ્યા જ મળે, અરે બાકી મળે ઢગલા
માનવી માનવીમાં ફેર છે, જોતાં હૈયે હેત ઊભરાય
એવા પણ આવી મળે, જેનાથી દૂર રહેવા મન થાય
મૂલ્ય થાય હાથીદાંતનું ઘણું, ભલે એ ખોટા કહેવાય
દંભ સઘળે પૂજાઈ રહ્યો, કસોટી સોનાની જ થાય
ભર્યું હશે જો જળ સરોવરમાં, પથ્થર પર દૃષ્ટિ નહિ જાય
ભરી દેજો પ્રેમ તમારી દૃષ્ટિમાં, જેથી ગુણો સર્વેમાં દેખાય
1985-04-11https://i.ytimg.com/vi/SzWZjbXRa5Q/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=SzWZjbXRa5Q

First...126127128129130...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall