Hymn No. 4205 | Date: 16-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-16
1992-09-16
1992-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16192
તડકો છાંયડો તો છે જીવનના તો અંગ
તડકો છાંયડો તો છે જીવનના તો અંગ સ્વીકારીશ જ્યાં તું એકને, પડશે સ્વીકારવું ત્યાં તો બીજું ભરતી ઓટ તો છે સાગરના તો અંગ - સ્વીકારીશ... સુખદુઃખ તો છે જીવનના તો અવિભાજ્ય અંગ - સ્વીકારીશ... પ્રેમ ને ક્રોધ તો છે જીવનના તો અતૂટ અંગ - સ્વીકારીશ... નરને નારી તો છે સંસારના તો અવિભાજ્ય અંગ - સ્વીકારીશ... સફળતા, નિષ્ફળતા તો છે યત્નોના તો અતૂટ અંગ - સ્વીકારીશ... મૈત્રી ને વેર જીવનના વ્યવહારના તો છે અંગ - સ્વીકારીશ... ગરમીને ઠંડી તો છે જગતના સૃષ્ટિના અતૂટ અંગ - સ્વીકારીશ... ગતિ જીવનમાં તો છે જગતમાં, છે નિષ્ક્રિયતા અતૂટ અંગ - સ્વીકારીશ... બંધન પણ છે તો જગમાં, મુક્તિ તો છે એનું અતૂટ અંગ - સ્વીકારીશ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tadako chhanyado to che jivanana to anga
svikarisha jya tu ekane, padashe svikaravum tya to biju
bharati oot to che sagarana to anga - svikarisha ...
sukh dukh to che jivanana to avibhajya anga - svikarisha to che angodanha ... to
prem ne athe - svikarisha ...
narane nari to che sansar na to avibhajya anga - svikarisha ...
saphalata, nishphalata to che yatnona to atuta anga - svikarisha ...
maitri ne ver jivanana vyavaharana to che anga - svikarisha ...
garamine thandi to che jagat na srishti na atuta anga - svikarisha ...
gati jivanamam to che jagatamam, che nishkriyata atuta anga - svikarisha ...
bandhan pan che to jagamam, mukti to che enu atuta anga - svikarisha ...
|
|