Hymn No. 4206 | Date: 17-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-17
1992-09-17
1992-09-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16193
શું નથી રે શું નથી, જગમાં તારા રે પ્રભુ, શું નથી રે શું નથી
શું નથી રે શું નથી, જગમાં તારા રે પ્રભુ, શું નથી રે શું નથી છે બધું તો તારા જગમાં રે પ્રભુ, નથી જેવું, તારા જગમાં તો કંઈ નથી ચાહીએ તો જગમાં જે જે જગમાં, કોઈકને મળ્યા વિના એ રહ્યું નથી વિચારોના સમૂહ તો છે જગમાં રે પ્રભુ, તુજમાં અટક્યા વિના રહ્યાં નથી વેર ભી તો જાગે તારા જગમાં રે પ્રભુ, પ્રેમ વિના જગમાં તે રાખ્યા નથી તું નથી એવું તો કોઈ સ્થાન નથી રે પ્રભુ, તારી ઇચ્છા વિના જગમાં કાંઈ બનતું નથી દયાનો વાસ તો છે તારા જગમાં રે પ્રભુ, નિષ્ઠુરતા વિના જગ રહ્યું નથી ખોરાક પાણી વિના જગ તો રહ્યું નથી, શ્વાસો વિના જગમાં કોઈ રહેતું નથી જગત જીવન વિના તો રહ્યું નથી, પ્રભુ જગત તારા વિના તો રહ્યું નથી માનવ જીવનમાં તો કર્મ વિના રહ્યો નથી, તને મળ્યા વિના કર્મ અટક્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu nathi re shu nathi, jag maa taara re prabhu, shu nathi re shu nathi
che badhu to taara jag maa re prabhu, nathi jevum, taara jag maa to kai nathi
chahie to jag maa je je jagamam, koikane malya veena samha toichyum, koikane malya veena e
rahyu re prabhu, tujh maa atakya veena rahyam nathi
ver bhi to jaage taara jag maa re prabhu, prem veena jag maa te rakhya nathi
tu nathi evu to koi sthana nathi re prabhu, taari ichchha veena jag maa kai banatum nathi
rethano vaas veena jaag rahyu nathi
khoraka pani veena jaag to rahyu nathi, shvaso veena jag maa koi rahetu nathi
jagat jivan veena to rahyu nathi, prabhu jagat taara veena to rahyu nathi
manav jivanamam to karma veena rahyo nathi, taane malya veena karma atakyum nathi
|