Hymn No. 4208 | Date: 17-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-17
1992-09-17
1992-09-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16195
હળી મળીને પડશે રહેવું રે જીવનમાં, હળીમળીને રહેવું પડશે
હળી મળીને પડશે રહેવું રે જીવનમાં, હળીમળીને રહેવું પડશે ક્ષણે ક્ષણે હળવું ને મળવું જાગશે જગમાં, હળવું ને મળવું પડશે તારા જેવા તો છે અનેક જગમાં, અહંને અહંના ટકરાવે જોવું પડશે કોની ક્યારે પડશે જરૂર તો જીવનમાં, સહુની જરૂર જીવનમાં તો પડશે અવિચારીપણાનો ભાર તો જીવનમાં, જીવનમાં સહન કરવો તો પડશે લાવ્યા શું સાથે, લઈ જશું શું સાથે, અહીંનું અહીં રાખી જાવું પડશે સમય મળ્યો તને જે જે હાથમાં, સદ્ઉપયોગ કરવો એનો પડશે મુક્ત બનવું છે જ્યાં જગતમાં, વાસના ને વિકારો જીવનમાં છોડવા પડશે શું છે તારું, શું નથી તારું, જીવનમાં બરાબર આ સમજવું પડશે મન, વિચારોને ભાવના મેળ જીવનમાં, સદા મેળવવા તો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hali maline padashe rahevu re jivanamam, halimaline rahevu padashe
kshane kshane halavum ne malavum jagashe jagamam, halavum ne malavum padashe
taara jeva to che anek jagamam, ahanne ahanna janara takarave jovum
padashe koni toaryare jivan avhamara jivan jagano jivar jivar
jivar jivan jivan , jivanamam sahan karvo to padashe
lavya shu sathe, lai jashum shu sathe, ahinu ahi rakhi javu padashe
samay malyo taane je je hathamam, sadupayoga karvo eno padashe
mukt banavu che jya jagatamam, shodumana
che jya jagatamam, vasava na vikaro tarhum , jivanamam barabara a samajavum padashe
mana, vicharone bhaav na mel jivanamam, saad melavava to padashe
|