Hymn No. 4211 | Date: 18-Sep-1992
|
|
Text Size |
 |
 |
એ, એ કેમ છે, એ, એ તો કેમ છે, જાગે પ્રશ્ન આ તો જીવનમાં, એ, આ તો કેમ છે
E, E Kem Che, E, E To Kem Che, Jage Prarshna Aa To Jeevanama, E, Aa To Kem Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-09-18
1992-09-18
1992-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16198
એ, એ કેમ છે, એ, એ તો કેમ છે, જાગે પ્રશ્ન આ તો જીવનમાં, એ, આ તો કેમ છે
એ, એ કેમ છે, એ, એ તો કેમ છે, જાગે પ્રશ્ન આ તો જીવનમાં, એ, આ તો કેમ છે મળે ના જવાબ જ્યાં એનો, પડે ના ચેન જીવનમાં, જીવનમાં બધું, આ તો એ કેમ છે આકાર વિનાનું મનડું રે જીવનમાં, આકારને નચાવે જીવનમાં બધું, આ તો એ કેમ છે ગણી ગણી ફેંકો પાસા તો જીવનમાં, પડે ઊલટાને ઊલટા જીવનમાં રે, આ તો એ કેમ છે તનની નાશવંતતાને જાણે સહુ જગમાં, છૂટે ના તનની માયા જીવનમાં, આ તો એ કેમ છે જીવન કહો કે કહો નિયતિ, રહે જગમાં બધું બનતું ને બનતું રે, આ તો એ કેમ છે નર નારીના આકર્ષણોને, જકડી રાખે સહુને તો જીવનમાં, જીવનમાં તો, આ એ કોમ છે કર્યા વિના યત્નો, પામવું છે સહુએ જગમાં, જાગે આવા ભાવો જીવનમાં, આ એ કેમ છે દુઃખ વિના ભી દુઃખી થાતા, દુઃખમાંને દુઃખમાં રહે પડયા જીવનમાં રે, આ એ કેમ છે પામવા પ્રભુને ચાહે સહુ જગમાં, છોડે ના માયા તો જીવનમાં આ એ કેમ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
e, e kem chhe, e, e to kem chhe, jaage prashna a to jivanamam, e, a to kem che
male na javaba jya eno, paade na chena jivanamam, jivanamam badhum, a to e kem che
akara vinanum manadu re jivanamam, akarane nachaave jivanamam badhum, a to e kem che
gani gani phenko paas to jivanamam, paade ulatane ulata jivanamam re, a to e kem che
tanani nashavantatane jaane sahu jagamam, chhute na tanani maya jivanamam, a
keaho kem chiyati , rahe jag maa badhu banatum ne banatum re, a to e kem che
nar nari na akarshanone, jakadi rakhe sahune to jivanamam, jivanamam to, ae koma che
karya veena yatno, pamavum che sahue jagamam, hage ava bhavo a jivanamamam,
dukh veena bhi dukhi thata, duhkhamanne duhkhama rahe padaya jivanamam re, ae kem che
paamva prabhune chahe sahu jagamam, chhode na maya to jivanamam ae kem che
|