હજી સવાર તારી પડી નથીહજી સવાર તારી પડી નથી
જ્યાં નિંદ્રા તારી ઊડી નથી
મંઝિલ રહી છે દૂર તુજથી
જ્યાં રાહ હજી તેં લીધી નથી
ખોટા ખયાલોમાં રહ્યો છે અટવાઈ
જ્યાં સાચી હકીકત જડી નથી
પ્રેમની કિંમત તેં કરી નથી
જ્યાં વિરહની વેદના સહી નથી
સાચી ભક્તિ તને લાગી નથી
જ્યાં હૈયેથી માયા છૂટી નથી
સાચું સુખ તને મળ્યું નથી
જ્યાં હૈયે સંતોષ આવ્યો નથી
સાચો વૈરાગ્ય તને જાગ્યો નથી
જ્યાં હૈયેથી સંસાર છૂટયો નથી
પ્રભુમાં વિશ્વાસ તને બેઠો નથી
જ્યાં હૈયે પ્રેમ તને જાગ્યો નથી
હૈયે શાંતિ તને આવી નથી
જ્યાં મન તારું સ્થિર કર્યું નથી1985-04-12https://i.ytimg.com/vi/6u9zxz9Gzk0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=6u9zxz9Gzk0
હજી સવાર તારી પડી નથીહજી સવાર તારી પડી નથી
જ્યાં નિંદ્રા તારી ઊડી નથી
મંઝિલ રહી છે દૂર તુજથી
જ્યાં રાહ હજી તેં લીધી નથી
ખોટા ખયાલોમાં રહ્યો છે અટવાઈ
જ્યાં સાચી હકીકત જડી નથી
પ્રેમની કિંમત તેં કરી નથી
જ્યાં વિરહની વેદના સહી નથી
સાચી ભક્તિ તને લાગી નથી
જ્યાં હૈયેથી માયા છૂટી નથી
સાચું સુખ તને મળ્યું નથી
જ્યાં હૈયે સંતોષ આવ્યો નથી
સાચો વૈરાગ્ય તને જાગ્યો નથી
જ્યાં હૈયેથી સંસાર છૂટયો નથી
પ્રભુમાં વિશ્વાસ તને બેઠો નથી
જ્યાં હૈયે પ્રેમ તને જાગ્યો નથી
હૈયે શાંતિ તને આવી નથી
જ્યાં મન તારું સ્થિર કર્યું નથી1985-04-12https://i.ytimg.com/vi/QPaDGl-or1E/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=QPaDGl-or1E