Hymn No. 4215 | Date: 20-Sep-1992
|
|
Text Size |
 |
 |
જાઉં હું તો જ્યાંને જ્યાં, આવે એ તો સાથેને સાથે, ત્યાંને ત્યાં (2)
Jaau Hu To Jyanne Jyan, Aave E To Saathene Saathe, Tyane Tya
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
1992-09-20
1992-09-20
1992-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16202
જાઉં હું તો જ્યાંને જ્યાં, આવે એ તો સાથેને સાથે, ત્યાંને ત્યાં (2)
જાઉં હું તો જ્યાંને જ્યાં, આવે એ તો સાથેને સાથે, ત્યાંને ત્યાં (2) છે અતૂટ સબંધ મારા ને એનાં, પડે ના ચેન અમને એક બીજા વિના શોધવી પડે ના એને બીજે રે ક્યાંય, રહે અંતરમાં સદા એ તો છુપાઈ રહે નૂર ચૂસતી એ તો મારું સદા, રહે તાજીમાજી જીવનમાં એ તો સદા ધરી રૂપ નોખનોખા, પ્રકટે ક્યાંથીને ક્યાં, નાખી દે અચરજમાં એ તો સદા રાચે ના અમને તો એક બીજા વિના, છે સંબંધ અમારા તો જૂના ને જૂના જાવા ના દે મને, જાવું હોય ત્યાં, છોડે ના પીછો મારો એ તો ત્યાંને ત્યાં ઘેરી લે મને એ તો એવી, જીવનમાં બીજું ના દેખી શકું હું તો એના વિના જપ્યા મંત્ર મેં તો મક્કમતા ને પુરુષાર્થના તો જ્યાં, આવી ના ત્યારે એ તો ત્યાં બની ગયો નવોને નવો હું તો ત્યારે ત્યાં, આવી ના સાથે ને સાથે એ તો જ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jau hu to jyanne jyam, aave e to sathene sathe, tyanne tya (2)
che atuta sabandha maara ne enam, paade na chena amane ek beej veena
shodhavi paade na ene bije re kyanya, rahe antar maa saad e to chhupai
rahe nura chusati e to maaru sada, rahe tajimaji jivanamam e to saad
dhari roop nokhanokha, prakate kyanthine kyam, nakhi de acharajamam e to saad
revenge na amane to ek beej vina, che sambandha amara to juna ne juna
java na de mane, javu hoy na tyamich, javu hoy na maaro e to tyanne tya
gheri le mane e to evi, jivanamam biju na dekhi shakum hu to ena veena
japya mantra me to makkamata ne purusharthana to jyam, aavi na tyare e to tya
banio navone navo hu to tyare tya ne, aavi na saathe ne saathe e to jya
|