Hymn No. 4217 | Date: 20-Sep-1992
|
|
Text Size |
 |
 |
અજવાળો પંથ મારો રે માડી, પ્રગટાવી હૈયે તો મારા, તારા તો દીવડા
Ajavalo Panth Maro Re Maadi, Pragatavi Haiye To Mara, Tara To Divada
નવરાત્રિ (Navratri)
1992-09-20
1992-09-20
1992-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16204
અજવાળો પંથ મારો રે માડી, પ્રગટાવી હૈયે તો મારા, તારા તો દીવડા
અજવાળો પંથ મારો રે માડી, પ્રગટાવી હૈયે તો મારા, તારા તો દીવડા નવ નવ રાતની છે નવરાત્રી તારે રે માડી, પાજો અમને તારી શક્તિના ઝરણાં એક એક રાતે, કરજો કૃપા તો એવી, તોડજો હૈયેથી મારા વિકારોના દોરડાં મૂંઝાવું હૈયે, વ્યાપે ત્યારે તો અંધારા, કરજો દૂર પાથરી તારા તો અજવાળાં છો જગમાં તમે એક જ સાચા, છો તમે સદા અમને, જીવનમાં સાથ દેનારા રહ્યાં છીએ જીવનમાં ભૂલો અમે તો કરતા, છો તમે તો અમને સુધારનારા જલતાને જલતાં રાખજે હૈયે તો અમારા, તારી ભક્તિ ભાવના તો દીવડા પૂરીશ શ્રદ્ધાના સાથિયા, મૂકીશ એના ઉપર તારા પ્રેમના તો દીવડા રાખજે એને ઝળહળતા ને ઝળહળતા, તારા એવા દીવડા મળ્યાં એના તો અજવાળાં એકવાર જીવનમાં, પ્રેમે પૂજીશું તારા દીવડા
https://www.youtube.com/watch?v=iBbXzWTdl6k
Satguru Shri Devendra Ghia (Kaka)
અજવાળો પંથ મારો રે માડી, પ્રગટાવી હૈયે તો મારા, તારા તો દીવડા નવ નવ રાતની છે નવરાત્રી તારે રે માડી, પાજો અમને તારી શક્તિના ઝરણાં એક એક રાતે, કરજો કૃપા તો એવી, તોડજો હૈયેથી મારા વિકારોના દોરડાં મૂંઝાવું હૈયે, વ્યાપે ત્યારે તો અંધારા, કરજો દૂર પાથરી તારા તો અજવાળાં છો જગમાં તમે એક જ સાચા, છો તમે સદા અમને, જીવનમાં સાથ દેનારા રહ્યાં છીએ જીવનમાં ભૂલો અમે તો કરતા, છો તમે તો અમને સુધારનારા જલતાને જલતાં રાખજે હૈયે તો અમારા, તારી ભક્તિ ભાવના તો દીવડા પૂરીશ શ્રદ્ધાના સાથિયા, મૂકીશ એના ઉપર તારા પ્રેમના તો દીવડા રાખજે એને ઝળહળતા ને ઝળહળતા, તારા એવા દીવડા મળ્યાં એના તો અજવાળાં એકવાર જીવનમાં, પ્રેમે પૂજીશું તારા દીવડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ajavalo panth maaro re maadi, pragatavi haiye to mara, taara to divada
nav nava ratani che navaratri taare re maadi, pajo amane taari shaktina jarana
ek eka rate, karjo kripa to evi, todajo haiyethi maara vikaaro na
doradam munjavare, vikaaro na dorady tye, andumara haare karjo dur Pathari taara to ajavalam
chho jag maa tame ek yes sacha, chho tame saad amane, jivanamam Satha denaar
rahyam chhie jivanamam bhulo ame to karata, chho tame to amane sudharanara
jalatane jalatam rakhaje Haiye to amara, taari bhakti bhaav na to divada
purisha shraddhana Sathiya, mukisha ena upar taara prem na to divada
rakhaje ene jalahalata ne jalahalata, taara eva divada
malyam ena to ajavalam ekavara jivanamam, preme pujishum taara divada
|