Hymn No. 4219 | Date: 20-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-20
1992-09-20
1992-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16206
અંતરમાં રાખીશ છૂપું ઘણું તો તું, જોનાર એનો તો જોઈ જાશે
અંતરમાં રાખીશ છૂપું ઘણું તો તું, જોનાર એનો તો જોઈ જાશે અંતરમાં નીકળતો, નાનો અવાજ તારો, સાંભળનાર એનો તો સાંભળી જાશે અંતરમાં કોઈ ખૂણે રાખીશ છૂપું તું, શોધનાર એને તો શોધી લેશે અંતરમાં ભર્યા ભાવો તો તારા, ઝીલનાર એનો તો એને ઝીલી લેશે અંતરમાં લખીશ તું તો જે કાંઈ, વાંચનાર એનો તો એ વાંચી લેશે અંતરમાં કોતરીશ મૂર્તિ તો તારી, જોનાર એનો તો એ જોઈ લેશે અંતરમાં દૂઝતા તારા એ છુપા ઘાને, રુઝાવનાર એનો તો એ રુઝાવી દેશે અંતરમાં કરીશ તું જે કાંઈ ખોટું, સાક્ષી બનનાર એનો, સાક્ષી પૂરી જાશે અંતરની બહારના પડશે પડઘા અંતરમાં, સાંભળનાર એનો તો એ સાંભળી લેશે કર્યું હશે જીવનમાં, તો તેં જે કાંઈ, તારું અંતર તો સાક્ષી એની પૂરશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
antar maa rakhisha chhupum ghanu to tum, jonara eno to joi jaashe
antar maa nikalato, nano avaja taro, sambhalanara eno to sambhali jaashe
antar maa koi khune rakhisha chhupum tum, shodhanara ene to shodhie jaramam ene to shodhie jaramili
toamili taara lakho leshe
antar maa bharya bharya bisha tu to je kami, vanchanara eno to e vanchi leshe
antar maa kotarisha murti to tari, jonara eno to e joi leshe
antar maa dujata taara e chhupa ghane, rujavanara eno to e rujavi deshe
antar maa karish tu je kai khotum, sakshi bananara en
antarani baharana padashe padagha antaramam, sambhalanara eno to e sambhali leshe
karyum hashe jivanamam, to te je kami, taaru antar to sakshi eni purashe
|