Hymn No. 4224 | Date: 21-Sep-1992
|
|
Text Size |
 |
 |
મનને કાબૂમાં લેવું તો સહેલું નથી, મનને સમજવું પણ સહેલું નથી
Manane Kabuma Levu To Sahelu Nathi, Manane Samajavu Pan Sahelu Nathi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-09-21
1992-09-21
1992-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16211
મનને કાબૂમાં લેવું તો સહેલું નથી, મનને સમજવું પણ સહેલું નથી
મનને કાબૂમાં લેવું તો સહેલું નથી, મનને સમજવું પણ સહેલું નથી રહ્યાં દોડતાંને દોડતાં જે મન પાછળ, થાક્યા વિના તો એ રહેવાનું નથી મનને કાબૂમાં તો લેવું, જીવનમાં તો, એ કાંઈ એક દિવસનું કામ નથી પહોંચશે ક્યારે ક્યાં ને એ કેમ, જીવનમાં તો, સમજ એની પડતી નથી છે એની ગતિ તો એવી, જીવનની ગતિ સાથે, મેળ એનો ખાતો નથી કરે સહુ યત્નો એને કાબૂમાં તો લેવા, દૃઢ મનોબળ વિના બનવાનું નથી લીધું કાબૂમાં એને જેણે જીવનમાં, ધાર્યું કામ પાર પાડયા વિના રહેતું નથી આવા મનની મળી છે દેન પ્રભુની તો તને, સમજ્યાં વિના એને રહેવાતું નથી વાળીશ જ્યાં સાચું તો એને, મુક્તિના દ્વારે પહોંચાડયા વિના રહેતું નથી છે બધું હાથમાં તો તારા, કર દઢ સંકલ્પ, કાબૂમાં લીધા વિના રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann ne kabu maa levu to sahelu nathi, mann ne samajavum pan sahelu nathi
rahyam dodatanne dodatam je mann pachhala, thakya veena to e rahevanum nathi
mann ne kabu maa to levum, jivanamam to, e kai kyamema, divasanum kaam
nathi eahaja ne eni padati nathi
Chhe eni gati to evi, jivanani gati Sathe, mel eno khato nathi
kare sahu yatno ene kabu maa to leva, dridha manobala veena banavanum nathi
lidhu kabu maa ene those jivanamam, dharyu kaam paar Padaya veena rahetu nathi
ava Manani mali Chhe dena prabhu ni to tane, samajyam veena ene rahevatum nathi
valisha jya saachu to ene, muktina dvare pahonchadaya veena rahetu nathi
che badhu haath maa to tara, kara dadha sankalpa, kabu maa lidha veena rahetu nathi
|