Hymn No. 4229 | Date: 22-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-22
1992-09-22
1992-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16216
જીવનની બાજી આવી તારા જીવનમાં, હારમાં શાને એને તું પલટાવી દે છે
જીવનની બાજી આવી તારા જીવનમાં, હારમાં શાને એને તું પલટાવી દે છે નમ્ર બની લાવ્યો જેને તું પાસે, અહંકારમાં હડસેલાવી, શાને દૂર ધકેલી દે છે જાણવાને જોવા છે જેને તો જીવનમાં, કેમ નજર ત્યારે તું ફેરવી લે છે લેવા છે સાથ જેના જેના જીવનમાં, શાને વેરી એને તો તું બનાવી દે છે કરવો છે પ્રેમ જેને, લેવો છે પ્રેમ જેનો, ગણતરી પ્રેમમાં શાને તું માંડે છે મૂરખ બનવું છે જ્યારે તારે જીવનમાં, બંધનોમાં શાને તું લપેટાતો જાય છે ત્યાગી બની જીવવું છે જ્યારે જગમાં, મન સંસારમાં શાને તું પરોવતો જાય છે જીતવા છે હૈયાં જ્યારે તારે સહુના, શાને તું હૈયાં સહુના દુભવતો જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanani baji aavi taara jivanamam, haramam shaane ene tu palatavi de che
nanra bani laavyo those tu pase, ahankaar maa hadaselavi, shaane dur dhakeli de che
janavane jova che those to jivanamam, kem najar tyare tu pheravi jena le
che lev. ch veri ene to tu banavi de che
karvo che prem those, levo che prem jeno, ganatari premam shaane tu mande che
murakha banavu che jyare taare jivanamam, bandhanomam shaane tu lapetato jaay che
tyagi bani jivavane chaya shaya tumarov, manato jagamans
jitava che haiyam jyare taare sahuna, shaane tu haiyam sahuna dubhavato jaay che
|
|