Hymn No. 4230 | Date: 23-Sep-1992
|
|
Text Size |
 |
 |
થયું શું થયું, કેમ થયું, આ બધું જીવનમાં, સમજાતું નથી, આમ કેમ થાય છે
Thayu Su Thayu, Kem Thayu,Aa Badhu Jeevanama, Samajatu Nathi, Aam Kem Thay Che
સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)
1992-09-23
1992-09-23
1992-09-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16217
થયું શું થયું, કેમ થયું, આ બધું જીવનમાં, સમજાતું નથી, આમ કેમ થાય છે
થયું શું થયું, કેમ થયું, આ બધું જીવનમાં, સમજાતું નથી, આમ કેમ થાય છે ઇચ્છા નથી વેર કરવા કોઈ સાથે જગમાં, વેરી કેમ બધા બની જાય છે ભાર સહન કરવા પડયા ઘણા જીવનમાં, બેજવાબદારી ભર્યું વર્તન કેમ થઈ જાય છે જગાવી નાની ઇચ્છા જીવનમાં, ઇચ્છાઓમાંથી ઇચ્છાઓ પ્રગટતી જાય છે વિચારોને વિચારો જીવનમાં થાય છે, અમલ વિનાના જાળા બંધાતા જાય છે જોશમાંને જોશમાં કર્યા વર્તન જીવનમાં, પસ્તાવાની પાળી બની જાય છે સુખ ઝંખતા મારા હૈયાંમાં, શાને દુઃખ ઉછીનું ને ઉછીનું લેવાતું જાય છે નવ બોલ્યામાં હશે ભલે નવ ગુણ, જીવનમાં તો કર્મ વિના ના રહેવાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thayum shu thayum, kem thayum, a badhu jivanamam, samajatum nathi, aam kem thaay che
ichchha nathi ver karva koi saathe jagamam, veri kem badha bani jaay che
bhaar sahan karva padaya ghana jivanamam, bejavabadaran
bharyu ich kema, bejavabadartan , ichchhaomanthi ichchhao pragatati jaay che
vicharone vicharo jivanamam thaay chhe, amal veena na jal bandhata jaay che
joshamanne joshamam karya vartana jivanamam, pastavani pali bani jaay che
sukh
jankamhe to karma veena na rahevaya che
|