Hymn No. 133 | Date: 17-Apr-1985
|
|
Text Size |
 |
 |
1985-04-17
1985-04-17
1985-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1622
`હું' ના ચશ્મા ઉતારી, `તું' ના ચશ્માથી જો જોશો
`હું' ના ચશ્મા ઉતારી, `તું' ના ચશ્માથી જો જોશો વણઊકેલ્યા કંઈક ઉકેલો, ઉકલી જશે પલકમાં બીજાના દૃષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન જો કરશો ગેરસમજ ઘણી દૂર થઈ જાશે આ જગમાં રાંડયા પછીનું ડહાપણ, કામ કંઈ નહિ આવે સમજદારીથી વર્તીને સમજદારીથી જીવી જાજો ઋણાનુંબંધે મળ્યા છીએ સૌ આ જગતમાં સંબંધ મીઠો જાળવી, મીઠાશ પાછળ છોડી જાજો ક્રોધ, વૈર, વાસના, જો જાગે, કાબૂ તરત મેળવી લેજો બીજાને બાળવા સાથે, તમને પણ એ બાળી જાશે પ્રેમ પામવો હશે તો, પ્રેમ દેતા શીખી જાજો સદ્રારહ પકડવા, કદી જગમાં ના અચકાશો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
`hum' na chashma utari, `tum' na chashmathi jo josho
vanaukelya kaik ukelo, ukali jaashe palakamam
beej na drishtibindune samajava prayatn jo karsho
gerasamaja ghani dur thai jaashe a jag maa
randaya pachhinum dahapana, kaam kai nahi aave
samajadarithi vartine samajadarithi jivi jajo
rinanumbandhe malya chhie sau a jagat maa
sambandha mitho jalavi, mithasha paachal chhodi jajo
krodha, vaira, vasana, jo jage, kabu tarata melavi lejo
bijane balava sathe, tamane pan e bali jaashe
prem pamavo hashe to, prem deta shikhi jajo
sadraraha pakadava, kadi jag maa na achakasho
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) explains.....
If you learn to see a point of view through the eyes of the other person, a lot of problems will be solved even without any effort. Especially during a misunderstanding, try to see the situation through the other person's angle.
Don't cry after spilled milk; the right action at the right time is crucial.
The time on this earth is limited, build pleasant relationships with whoever comes your way so when it's time for you to leave this planet, you’ve spread some happiness and joy.
Rage, hatred, lustful desires, if they arise, try to distant your self from it, because along with others, it will harm you as well.
Give love in order to receive love, always remember what you sow is what reap is the natures’ law.
If you learn to see a point of view through the eyes of the other person, a lot of problems will be solved even without any efforts.
|