1992-10-04
1992-10-04
1992-10-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16236
પ્રભુને પ્રેમ તો કરવો પડતો નથી, પ્રભુમાં તો પ્રેમ થઈ જાય

પ્રભુમાં ભાવ જગાવો પડતો નથી, પ્રભુમાં ભાવ તો જાગી જાય
પ્રભુને બોલાવવા તો પડતા નથી, પ્રભુ નિત્ય હાજર તો રહેતા જાય
પ્રભુને કાંઈ કહેવું પડતું નથી, પ્રભુ તો નિત્ય એ જાણી જાય
પ્રભુને કાંઈ કરવું પડતું નથી, પ્રભુ તોયે નિત્ય બધું કરતા જાય
પ્રભુને કાંઈ જોવું પડતું નથી, પ્રભુ તોયે નિત્ય બધું જોતાં જાય
પ્રભુને કાંઈ સમજાવવું પડતું નથી, પ્રભુ તો નિત્ય બધું સમજી જાય
પ્રભુને તો ક્યાંય જાવું પડતું નથી, પ્રભુ તો નિત્ય બધે તો જાય
પ્રભુની હાજરી નથી, એવી કોઈ પળ નથી, પ્રભુ વિના જગ તો અઘૂરું રહી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhunē prēma tō karavō paḍatō nathī, prabhumāṁ tō prēma thaī jāya
prabhumāṁ bhāva jagāvō paḍatō nathī, prabhumāṁ bhāva tō jāgī jāya
prabhunē bōlāvavā tō paḍatā nathī, prabhu nitya hājara tō rahētā jāya
prabhunē kāṁī kahēvuṁ paḍatuṁ nathī, prabhu tō nitya ē jāṇī jāya
prabhunē kāṁī karavuṁ paḍatuṁ nathī, prabhu tōyē nitya badhuṁ karatā jāya
prabhunē kāṁī jōvuṁ paḍatuṁ nathī, prabhu tōyē nitya badhuṁ jōtāṁ jāya
prabhunē kāṁī samajāvavuṁ paḍatuṁ nathī, prabhu tō nitya badhuṁ samajī jāya
prabhunē tō kyāṁya jāvuṁ paḍatuṁ nathī, prabhu tō nitya badhē tō jāya
prabhunī hājarī nathī, ēvī kōī pala nathī, prabhu vinā jaga tō aghūruṁ rahī jāya
|
|