Hymn No. 4251 | Date: 05-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-05
1992-10-05
1992-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16238
દેર નથી રે અંધેર નથી, પ્રભુ તારા રાજમાં તો અંધેર નથી
દેર નથી રે અંધેર નથી, પ્રભુ તારા રાજમાં તો અંધેર નથી સમજાય ના ભલે રીત તો તારી, પ્રભુ તું કાંઈ બેજવાબદાર નથી કરે સાચાની ભલે કસોટી તું જગમાં, ખોટા કાંઈ છટકી જવાના નથી સુખદુઃખના ઝૂલે સહુને ઝુલાવી, નાંખી ભુલાવામાં, યાદ આવ્યા વિના રહ્યાં નથી કરે કરાવે જગમાં સહુની પાસે, તારી ઇચ્છા વિના જગમાં કાંઈ થાતું નથી દુઃખ દર્દના ઘૂંટડા ભરાવીને જગમાં, જગમાં સહુને અંકુશમાં રાખ્યા વિના રહ્યાં નથી અહં ને વિકારોના મદમાં મત્ત બનાવી, પતનના દ્વારે, પહોંચાડવા વિના રહ્યાં નથી નાચે જગ તો, આંગળીના ટેરવે તમારી, જગને નચાવ્યા વિના તમે રહ્યાં નથી કરે સહુ કોશિશો જગમાં, સહુ સમજવા તમને, તમારી કૃપા વિના એ બનતું નથી થાતી રહે ધીરજની કસોટી તો જગમાં, પ્રભુ તારા રાજમાં તો અંધેર નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dera nathi re andher nathi, prabhu taara rajamam to andher nathi
samjaay na Bhale reet to tari, prabhu growth kai bejavabadara nathi
kare sachani Bhale kasoti growth jagamam, Khota kai chhataki javana nathi
sukhaduhkhana jule Sahune julavi, nankhi bhulavamam, yaad aavya veena rahyam nathi
kare karave jag maa sahuni pase, taari ichchha veena jag maa kai thaatu nathi
dukh dardana ghuntada bharavine jagamam, jag maa sahune ankushamam rakhya veena rahyam nathi
aham ne vikaaro na madamam after matta avi, patanana jagina java, after nathamam matta bane jaga, toi vahadina, after nathamina, after nathamagina,
after nathamagina, after nathamagina, after nathamagina tame rahyam nathi
kare sahu koshisho jagamam, sahu samajava tamane, tamaari kripa veena e banatum nathi
thati rahe dhirajani kasoti to jagamam, prabhu taara rajamam to andher nathi
|