Hymn No. 4253 | Date: 05-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-05
1992-10-05
1992-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16240
છૂટી નથી બેડી તારી, વિકારોને વિકારોની હજી તારા જીવનમાં
છૂટી નથી બેડી તારી, વિકારોને વિકારોની હજી તારા જીવનમાં બેડી આદતોને આદતોની, જીવનમાં શાને તો તેં પહેરી લીધી દીધું મુશ્કેલ બનાવી, જીવનમાં બેડીએ ને બેડીએ તો ચાલવું જીવનમાં ત્યારે શાને આદતોની મુશ્કેલી તો વહોરી લીધી કરી જાશે ઘર આદતો તો જ્યાં જીવનમાં, દેશે કરી મુશ્કેલી એ ઊભી થાવું છે મુક્ત જ્યાં બેડીઓથી, જીવનમાં બેડીઓ તો કેમ વધારી હોય ભલે બેડી લોખંડની કે સોનાની, છે બેડી એ તો બેડી લેવા ના દેશે આનંદ એ મુક્તિનો, હશે પડી જીવનમાં તો જ્યાં બેડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhuti nathi bedi tari, vikarone vikaroni haji taara jivanamam
bedi adatone adatoni, jivanamam shaane to te paheri lidhi
didhu mushkel banavi, jivanamam operate ne op to chalavum
jivanamam tyare shaane adatoni mushkeli des adatari jari to
vahori e ubhi
thavu che mukt jya bediothi, jivanamam bedio to kem vadhari
hoy bhale bedi lokhandani ke sonani, che bedi e to bedi
leva near deshe aanand e muktino, hashe padi jivanamam to jya bedi
|
|